SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી મદદ ૨૨૫) શેઠ જમનાભાઈ ભગુભાઈ (ચાલુ સાલની મદદના ), અમદાવાદ. ૨૦૦) પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજીના સદુપદેશથી શ્રીગોડીજી ટ્રસ્ટ, મુંબઈ. ૧૦૦) પૂ. આ. વિજયલબ્ધિસૂરીશ્વરજીના સદુપદેશથી તપગચ્છ અમર જૈન શાળા, ખંભાત. ૫૩) પૂ. આ. વિજ કુમુદસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, બોટાદ. ૫૧) પૂ. પં. પ્રીતિવિજયજી ગણીના સદુપદેશથી રોડ હરગોવિંદદાસ રામજી, થાણા. ૫૧) પૂ. મુ. શિવાનંદવિજયજીના સદુપદેશથી જૈનસંધ, બોરસદ. ૨૫) પૂ. 9. સિદ્ધિ મુનિજી તથા મુ. હેમેન્દ્રસાગરજીના સદુપદેશથી આંબલી પાળ a જૈન ઉપાશ્રય, અમદાવાદ, ૨૫) પૂ. ઉ. ભુવનવિજયજીના સદુપદેશથી જૈનસંધ, સીપાર.. ૨૫) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, વઢવાણ કેમ્પ. ૧૫) પૂ. પ્ર. ચંદ્રવિજયજીના સદુપદેશથી જૈનસંધ, સણદરી. ૧૧) પૂ. ૫. પુષ્યવિજયજી ગણીના સદુપદેશથી જૈનસંધ, સીનાર. ૧૧) પૂ. મુ. ભદ્ર કરવિજયજીના સદુપદેશથી જૈનસંધ, માલેગામ, ૧૦) પૂ આ. વિજયહર્ષસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, જાવાલે ૧૦) પૂ. ૫. ધર્મવિજયજી ( પાલીતાણાવાળા)ના સદુપદેશથી જૈનસંધ, વીસનગર. ૧૦) પૂ. આ. વિજયભક્તિસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, મહેસાણા. ૧૦) જૈનસંધ, નંદરબાર.. ૫) પૂ. મુ. ગૌતમસાગરજીના સદુપદેશથી જૈનસંધ, કઠોર.. ૫) પૂ. આ. વિજયહિમાચલસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, ખીમેલ. | પૂજ્ય મુનિવરને હવે પછીના એક પ્રસિદ્ધ થશે ત્યારે ચતુર્માસ પૂરું થયું હશે. તેથી રોષકાળમાં માસિક ગેરવલે ન જતાં વખતસર મળતું રહે તે માટે પોતાનાં વિહારસ્થળો યથાસમય જણાવતા રહેવાની સો પૂજ્ય મુનિવરોને અમે વિનતિ કરીએ છીએ. સુચના:માસિક દર અ ગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે, તેથી સરનામાના ફેરફારનાં ખબર બારમી તારીખ સુધીમાં અમને જણાવી દેવાં. મુદક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પે. બા. ન. ૬-ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શા. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only
SR No.521604
Book TitleJain_Satyaprakash 1944 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy