________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈશ્વરનું વેદોકત જગતૃત્વ
લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી
સત્ત્શાસ્ત્રોના અધ્યયન, મનન અને નિદિધ્યાસનથી મનુષ્ય પોતાનું જીવન આદ અને અનુપમ બનાવી શકે છે. પશુ જેવા સંસ્કાર સંપન્ન માનવીને પણ સાચા માનવ બનાવવાની તાકાત કાર્દમાં હ્રાયતે। સત્શાસ્ત્રામાં છે. તેના શ્રવણ, અધ્યયન, મનન અને નિદિધ્યાસનથી રાક્ષસ જેલા અસભ્ય, હીનતર આચારસ`પન્ન માનવીએ પણ દેવ જેવા બન્યા છે, એટલે માનવીનું સાચું ડતર કરવાની શક્તિ સત્શાસ્ત્રમાં રહેલી છે, એમાં તેા લગારે સદેહ જ નથી. પરંતુ આ સČમાન્ય નિયમમાં પણ અપવાદ દ્રષ્ટિગાચર થાય છે ખરા! સશાસ્ત્રોના શ્રવણ, અધ્યયન, મનન અને નિદિધ્યાસન કરવા છતાંયે સદ્ગુરુના ચેગ, શ્રદ્ધા અને આજ્ઞા પાલનને અમૃત-સયેાગ ન થયે। હાય તા એ શાસ્ત્રો તે વ્યક્તિ માટે શસ્ત્રરૂપ-વિષરૂપ પણ નિવડે છે ખરાં. અહીં એક વાતનું સ્પષ્ટીકરણ કરી દઉં એ જરૂરી છે. શ્રદ્ધાતે અર્થે પક્ષાંધતા, દુરાગ્રહ, ‘મેં માન્યું યા જાણ્યું એ જ સાચું' કે નિઃપક્ષવૃત્તિને અભાવ સમજવાની જરૂર નથી, કિન્તુ બુદ્ધિ, યુક્તિ અને તર્કની કસેાટીએ કસ્યા—તપાસ્યા પછી જે સેાનું લાગે તે સ્વીકારતાં લેશમાત્ર પણ સંકાચ ન કરવા જોઈએ. સત્ય વસ્તુ સમજ્યા અને જાણ્યા પછી તે વખતે માત્ર સ્વપદ પૂજા, મહત્તા, યશ, કીર્તિ કે સન્માનની મનમેાહક લાલચમાં સપડાઈ સત્યની અવગણુના કરવી, સત્ય સ્વીકારતાં સભ્રાચ કરવા એનું નામ નથી તે। શાસ્ત્રાધ્યયન કે નથી સાચી શ્રદ્ધા.
.
در
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
સાચી શ્રદ્ધા સંપન્ન માનવી પેાતાના આત્માનું હિત કરનાર માર્ગને નિઃસ'કાચ સ્વીકારે છે, અને ખીજાને પણ પેાતાના માર્ગ પર લાવવા પ્રયત્નશોલ બને છે. પરંતુ એ સત્ય વાત જો કાઇ ન સ્વીકારે તે તેના ઉપર લેશ માત્ર દ્વેષ નહિ કરે, કિન્તુ તેને કરુણાના અમૃતનું પાન કરાવી પવિત્ર કરશે. આવા પુરુષ ગમે ત્યાંથીપણુ સત્ય સ્વીકારી આત્મકલ્યાણુ કરશે એમાં તે। સંદેહ જ નથી. પરંતુ ધણાં ઘણાં શાસ્ત્રનાં શ્રવણ, અધ્યયન, મનન અને નિદિધ્યાસન કર્યો પછી સાથે સાચી શ્રદ્ધા, સદ્ગુરુના યેગ અને નિષ્પક્ષતા—સત્યપ્રિયતાના અભાવ હાય તે। એ શાસ્ત્રાભ્યાસ મનુષ્યને સમ્યગ્નાનથી વંચિત બનાવે છે; એનું જીવતું જાગતું દૃષ્ટાન્ત જોવું હાય તા ‘પ્રાચ્યનિલમીક્ષા ’ પુસ્તકનું અવલાકન કરવું. તેમાં તેના લેખક મહાશય લખે છે કે, “સમી ધાર્મિશ લિદાન્ત નિર્મૂઢ શૌર્ વિત ; तथा इनकी रक्षा के लिये आपसमें लडकर इस लोकको बिगाडना सरासर મૂર્છા હૈ ।
,,
ઉપરનાં વાકયા લખનાર જો કાઈ અજ્ઞાની હાત તે જરૂર તેની ઉપેક્ષા કરવામાં આવત, પરંતુ પોતાને સાધુ માનનાર, અનેક વર્ષોં પર્યંત યાગ, ધ્યાન, તપ, જપ, ભકિત, સ્વાધ્યાય આદિમાં વ્યતીત કર્યાંનું લખનાર, પોતાને સ` દનના જ્ઞાતા ખંડન કરવામાં જ પોતાનું મહત્ત્વ માનનાર સાધુ શાન્તિનાથે આ પુસ્તક તે પુસ્તકમાંનાં વાકયેા ઉપર આપ્યાં છે. લેખક મહાશય સર્વ શાસ્ત્રોના
For Private And Personal Use Only
માની તે બધાનું લખ્યું છે અને અભ્યાસ બાદ