SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૯. સિદ્ધરાજના મહામંત્રી મુંજાલ પણ ચિત્રકૂટ, આધાટપુર, નાગહદ, જીરાપલ્લિ, અક્ષુ ગિરિ અને ચંદ્રાવતી, આરાસણા તીર્થોમાં યાત્રાનિમિત્તે આવ્યાનું ઇતિહાસ પ્રસિદ્ધ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માણિકયપ્રભસૂરિએ આ જ ચંદ્રાવતીમાં રાઉલ ધંધલા દેવની સમક્ષ મંત્રવાદીને મત્રથી હરાવ્યા. તેમના સ્વગમન—કાળ સં. ૧૩૧૩ તેા છે. ગ્યાસુદ્દીનના મત્રી સેાની સંગ્રામે ચંદ્રાવતીમાં એક મદિર કરાવ્યાને અને તેની શ્રી સેામસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ મળે છે. કૃષ્ણરાજના પુત્ર પ્રતાપસિંહ જેના વિષયમાં પાટનારાયણના મંદિરના વિ. સં. ૧૩૪૪ ના લેખમાં લખ્યું છે તેણે જૈત્રકને પરાસ્ત કરી ખીજા વંશમાં ગયેલો ચંદ્રાવતી નગરીના ઉદ્ધાર કર્યાં, અર્થાત્ ખીન્ન વંશે ચંદ્રાવતીને લઇ લીધી હતી, તેના પરાજય કરીને ત્યાં પણ તેણે પરમારાનું રાજ્ય પાછું જમાવ્યું. ” સં. ૧૩૬૮ ની આસપાસ રાવ કુંભાએ આખુ તથા તેની રાજધાની ચંદ્રાવતીને છીનવી લઇ અ ખૂના પરમાર રાજ્યની સમાપ્તિ કરી અને ત્યાં ચૌહાણાનું રાજ્ય સ્થાપિત કર્યું. આમ અનેક ઉદાહરણા ચંદ્રાવતીની પ્રાચીનતાને સિદ્ધ કરે છે. આવી રીતે તીભૂમિ, સમૃદ્ધનગરી, અને યુદ્ધની સમરાંગણ; ભૂમિ તરીકે પ્રસિદ્ધ થયેલી નગરી આજે કરાળકાળની કેવી ભક્ષ્ય બની છે તે ભૂતકાલીન ઇતિહાસ અને વમાન અલશેષાને જોનાર કાઈ પણ મનુષ્ય કાળની પરિવ`નશીલતાને સમજી શકશે એમાં નવાઈ જેવું નથી. condon mischim and who id nism indus non dignitat કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”૧૦” સાઈઝ : આ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઇ : સાનેરી ખાર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો.) શ્રી જૈનધમ સત્યપ્રકશક સમિતિ જેશિંગભાઈની વાડી ઃ ઘીકાંટા, અમદાવાદ. .IN 05 Dron side mpus dui in Hinduism s, For Private And Personal Use Only
SR No.521601
Book TitleJain_Satyaprakash 1944 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy