SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IPHOTOાભાday rural Manhળutlaw IIIIIIIII wilwariMoviાdnew. If www'iiાઈ ' Nirutletullugijudi | MR wilUNU RUMINI W WW ulugu - પ્રાચીન ગુજરાતી કાવ્યો સંગ્રાહક તથા સંપાદક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ કરી રાજી [ કાવ્યાંક ૧ - ] @[ી શ્રી વિજયાણંદસૂરિશિષ્યવિરચિત ચમકમય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન [ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની લાયબ્રેરીમાં કેટલીક હસ્તલિખિત પ્રતે વગેરે છે તેની નેંધ વગેરે કરતાં એક જૂના લાકડાનાં ડબ્બામાંથી એક હસ્તલિખિત ગુટકે મારા હાથમાં આવ્યો છે, જેમાંથી આ મકમય સ્તવન અહીં આપ્યું છે, અને તે જ ગુટકામાંનાં બીજાં પણ અપ્રગટ સ્તવનો આ લેખમાળામાં ક્રમે ક્રમે પ્રસિદ્ધ કરવાની મારી ઇચ્છા છે. આ ગુટકે હાલમાં પણ પેઢીમાં જ છે. ] પ્રણમી પરમ ગુરુ પાય, મન ધરી સારદ માય, જસ નામ (મે) નવનિધિ થાય, ગાયચ્યું તે જિનરાય; ગાયચ્યું તે જિનરાય નાયક, સંખેશ્વર પુરવર ધણી, શ્રી વિજયાણંદસૂરીંદ–સેવક, ભણુઈ ચિંતિત સુરમણી. સુરમણી સુત પરિવાર, સુરિજન સુજન જનસાર, સુવિણય વિણેયના વાર, તું દીઈ જગદાધાર; તું દીઈ જગદાધાર જિનવર, સંખેશ્વર જિન પાસ એ, શ્રી વિજયાણંદસૂરદ–સેવક, કહઈ પુર આસ એ. આસસણ નરવરવંસ (શ),-આકાસ ભાસન હંસ, નત સુરનરેશવતંસ, વરવિબુધ રચિત પ્રશંસ; વરવિબુધ રચિત પ્રશંસ સામી, સેવતાં સુખ પાઈ, શ્રી વિજયાણંદસૂરદ–સેવક, ભણઈ પ્રભુ મનિ ધ્યાઈઇ. ધ્યાઈ મનહ મઝાર, નિદ્રા પ્રમાદ નિવાર, શત એક નઈ આઠ વાર, પ્રહ ઊઠિ ભગતિ ઉદાર; પ્રહ ઊઠિ ભગતિ ઉદાર સુંદર, સંખેશ્વર જિન જે જપઈ, શ્રી વિજયાણંદસૂરદ–સેવક, કહઈ ત્રિભુવન તે તપઇ. તે તપ ત્રિભુવન માંહિ, દિન દિન વધઈ ઉછાહિં, તે તરઈ ભવજલ માંહિ, જે ગ્રહ્યા તઈ નિજ બાંહિ, For Private And Personal Use Only
SR No.521600
Book TitleJain_Satyaprakash 1944 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy