________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮] રાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ–સ્તવન
[ ૩૭૩ હું તુઠી તુહ સોલહ પ્રમાણિ, મંડાવિ દેઉલ મેટ મંડાણિ મનિ હરષિ ધરદિ કરઈ કલોલ, સંઘહ દિવરાવઈ તહિં તબેલ. ૯ થાપીઅ મુહુરત ગિઉ આવાસિ, તેડાવ્યા સેલાવટ પંચાસ; સીધપુર ચઉમુખ કરઈ વખાણ, મંડઉ દેઉલ હિવ તિણિ મંડાણિ ૧૦ દેપ કહઈ હું સાસત્ર પ્રમાણિ, મડિસુ દેઉલ મોટઈ મંડાણિક ઈણિઈ વચનિઇ હરખિ ધરણુસાહ, સેલાવઠ્ઠ પહિરાવ્યા કબાહિ. ૧૧ ભિડ પૂરઇ સેલાવટ મજૂર, તિહિં પઈ પંચાણવા પૂરી આલોચઇ બેટાં તણિય બેલ, હિવ સદ્ગકારહ તણિય વેલ. ૧૨ રુલિયાઈત લખપતિ ઈણિ ઘરિ, કાકા હિવ કી જઈ જગડુ (૫)ઈર; જગસાહ કહી રાય સધાર, આ૫ણપઇ લેક દિઆં અધાર. ૧૩
[ ઠવણ ] પંચાણુવઈ કમઠાઉ કઉ ચઉમુખ પ્રાસાદે, વાજઈ ભુગલ ભેરિ તાલ નિત નવલઈ નાદે, પ્રથમજિણેસર આદિનાથ તીર્થંકર રાઉ, ભાવિઈ ભગતિઈ થgઉં સામિ મરુદેવી જાઉં.૧૪ કેસરનઈ કપૂરચૂર અંગિઈલાઈ જઈ, પૂજિ. પણમિઅ, યુણિએ સામિ મનરગિગાઈજઈ; ધૂપ ઉગાહણ અતિવિશેષ મનવંછિત લેગ, ઠઈ સામિા આદિનાથ રિદ્ધિ વૃદ્ધિ સાગ.૧૫ ચિહું બારે છઈ ચારિ બિંબ શ્રીઆદિજિસર,
- નિરમલ ધોઅતિ કરીએ અંગિ પૂજઉ પરમેસર; જાઈ વેલ સેવંત્રી સાર મરુઉ કહાર, મૂલ ગભારઈજ કેઈ બિબ મનિસુદ્ધિ જુહાર.૧,
[ વસ્તુ ] શેત્રુજ સામિયા સેત્રુજ સામિય પ્રથમ જિણનાહ, સોપારા સિરિમંડણ,
વિમલ મંત્રિા (સ) બુદ્ધિ થાપીએ; ઇડરગઢિ આરાસણિ કુલ્યપાકિ મહિમા નિવાસિઅ,
વિંધ્યાચલગિરિ તલપટ્ટીએ નિત નિત નવલાનાદ, રાણિગપુરિ થિર થાપીઉ ચતુરમુખ પ્રાસાદ. ૧૭
| લહણિ ] પશ્ચિમદિસિઈ જે બાર અછઈ, તિહિં મંડપ અતિચંગે તુ (૨);
ખેલા ખેલઈ નિત નવા, નિત નિતુ ઉછવરંગ તુ (૨). ૧૮ ઉત્તરદિસિઈ જે બાર અછઈ તિહાં બઈસઈ સંઘઘાટ તુ (૨);
- કલિરવ કલાહરલ) કરઈએ, બડૂઆ ભેજગ ભાટ તુ (૨). ૧૯
For Private And Personal Use Only