________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામ સુંદર થયું છે. લેખા પણ અંદર સારા સારા છે. વિક્રમાદિત્ય માટે લેખકાએ પ્રયાસ ' કરીને જુદા જુદા પ્રમાણો આપીને પ્રકાશ સારા પડયા છે. ''
[ પૂ. ૫, માણેકવિજયજી ગણિ : ખીહારશરીફ, સ. ૨૦૦૦ ચત્ર વદિ પ ] ‘‘ વિકમ-વિશેષાંક મચે. લેખોનો સંગ્રઃ સારો હોવાથી દરેકે સંગ્રહ કરવા યોગ્ય છે.” | [ પૂ. મુ. મ. ધુરંધરવિજયજી : બટાદ. સ. ૨૦૦૦ ચૈત્ર વદિ ૩ ].
* વિક્રમાંક વિલ બે પ્રગટ થયા. છતાં એકદંર સાધન-સામગ્રીના સગડ સારા થયા, છે. રસવતીને તૈયાર કરતાં વાર લાગે ત્યારે સહજ સહનશીલ થયું પડે, પણ છેવટ તે સરસ બને, તેના આસ્વાદથી અપૂર્વ સંતોષ પોષણ ને તૃપ્તિ થાય છે. ”
[ પૂ. મુ. મ. ધમસાગરજી : આ ગર તા ૧૭-૪-૪૪ ] . _“ વિશેષાંક મથે વાંચી અત્યાનંદ. ઘણા જ સુંદર અને મનમોહક છે. લેખા પણ અતિહાસિક અને મહત્ત્વપૂર્ણ છે. આવા વિશેષાંકા જે સમય સમય પર પ્રકટ થતા જાય તે જૈનધર્મ વિષેની ખોટી માન્યતાઓના સમૂલ નાશ થવા સંભવ છે. ”
[ કે હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ : સુરત, તા. ૧૦-૪-૪૪ ]
** વિક્રમ વિશેષાંક એક સદ્રગ્રસ્થને ત્યાંથી લાવી ઉપર ઉપરથી જ 5 ગયો છું. પ્રયાસ સાર થયા છે. કેટલાક લેખે ઉપયોગી નીવડશે. એકંદર રીતે જે સફળતા મળી છે તે બદલ ધન્યવાદ. ” | [ શ્રી. પોપટલાલ પુંજાભાઈ શાહુ બી. એ. : વાંકાનેર તા. ૨૦-૪-૪૪ ]
જૈન સત્ય પ્રકાશ ને વિક્રમ વિશેષાંક ? વાચન અ ને વિચાર માગી લે તેવા જરૂર બન્યા છે. અતિહાસિક દષ્ટિ જ આવા અકાની ખાસ શાભા ગણાય, અને એ અપેક્ષાને લક્ષમાં રાખીને કેટલાક લેખે લખાયા છે, તે આ અંકને રસપ્રદ અને વાચનયેગ્ય બનાવી રહે છે.
‘મહારાજા વિક્રમ સંબંધી વિચારણા, વિક્રમસંવતના ઉદ્દગમ અને વિક્રમ મહારાજના જીવન સંબંધમાં આગળ પાછળની માહિતી આપતી પૂ. આ. શ્રી કાલિકાચાય સંબંધી અન્વેષણ અને પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરની જીવનાત વગેરે સામગ્રી સરસ રીતે રજી થઈ છે. આધુનિક અભ્યાસ દષ્ટિએ પહેલા લેખ બહુ સરસ છણાવટ પૂર્વક રજુ થયા છે, અને ઈતિહાસ તેમજ સાહિત્યની નજરે બીજા બે લેખે પણ અભ્યાસ પૂર્ણ બન્યા છે. તે ત્રણે વિક્રમ મહારાજા સંબંધે વિવિધ દૃષ્ટિબિંદુ રજુ કરે છે, અને વિક્રમ મહારાજાના અતિત્વ પરત્વે ઊભી થયેલી ભ્રાંતિ વગેક અંશે દૂર કરે છે.
‘બીજા લેખે તે ઉપરોક્ત લેખની અનુભૂતિ કરી રહે છે, વા તેનું સમર્થન કરી રહે, છે. ગુજરાતી વિભાગ વાંચ્યા પછી હિંદી વિભાગ કાંઈ સવિશેષ અજવાળું" પાડતા હોય એમ ખાસ જણાતું નથી. જો કે ચરિત્રવિભાગ, દંતકથા, ચમત્કાવર્ણન અને શાસ્ત્રજ્યાને ઠીક ઠીક બતાવી રહે છે; આજના યુગનું નક્કર વિશિષ્ટ લક્ષણ એતિહાસિક વાસ્તવિકતા
છે. તે પણ આ અંકમાં ઠીક વિકાસ પામ્યું છે. | ‘સંવતસરા સંબંધીનો ઉલ્લેખ અભ્યાસીને ઉપયોગી બને તેવા છે, અને એ સંવત્સરા
શા માટે, કયારે અને કેવી રીતે ચાલુ થયા તે વિષેની હકીકત પણ વિચારવા યોગ્ય અભ્યાસની સામગ્રી કંઈક પૂરી કરે છે, અને વિશેષ અભ્યાસાર્થે પ્રેરણા આપી રહે છે.
| * પ્રસ્તુત અંકમાં મહારાજા વિક્રમના સમયનું રાજકારણ અને રાજ્યભધારણ જો આલેખાયું હોત તો તે હજી વિશેષ દીપી નીકળત. ”,
For Private And Personal Use Only