________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપયોગવાદનું સાહિત્ય
(લે. પ્રે. હીરાલાલ સિદાસ કાપડિયા એસ. એ. )
જૈન ધર્મીના અભ્યાસીથી એ વાત અજાણી નથી કે જૈન દર્શન સર્વજ્ઞનું અસ્તિત્વ સ્વીકારે છે, વિશેષમાં એ સ`નુતે કૈવલજ્ઞાન અને કૈવલદન એ મે ઉપયેાગા હેાવાનું પણ માને છે. આ એ ઉપયાગા એક સાથે હૈય છે કે વારાફરતી હાય છે એ સંબંધમાં મતભેદ જોવાય છે એટલું જ નિહ પણ એ એ ઉપયાગા વસ્તુતઃ ભિન્ન નથી, ઉપયાગ તે એક જ છે, પણ વિશિષ્ટ અપેક્ષાને લઈ તે એનાં કેવલજ્ઞાન અને કૈવલ'ન એવાં છે નામ છે અને એથી તેા નામ સિવાય ઉપયેગમાં કાઇ ભેદ જેવી વસ્તુ નથી એવા પણુ અભિપ્રાય કેટલાક ધરાવે છે. આમ યુગપદુપયેાગવાદ, માપયેાગવાદ, અને અભેદ્દાપયેગવાદ એમ ત્ર પ્રકારની વિચારધારા જૈન દાŚનિક ક્ષેત્રમાં જોવાય છે. એને અંગે જે કૃતિ વગેરે મા જાણુવામાં છે તેની સંક્ષિપ્ત સૂચિ ભાષાદી રજૂ કરવી એ આ લેખને ઉદ્દેશ છે, અને એ ઉદ્દેશ એ આ યૌગપદ્ય-પક્ષ, ક્રમ-પક્ષ અને અભેદ્-પક્ષનાં સમન અને ખંડન અંગેની તમામ દલીલ રજૂ કરી એ વિષે ઊહાપાદ્ધ કરવાના મારા મનારથને લીભૂત કરનારું પ્રાથમિક પગથિયું છે.
77
પાઇય
ભદ્રબાહુસ્વામીએ રચેલી આવસનિત્તિ ( ગા, ૯૭૯ ) દિગબરાચાર્ય કુન્દકુન્દે રચેલા નિયમસાર ( ગાથા ૧૫૯)૩ સિદ્ધસેન દિવાકરકૃત સમ્મઇષયણ (દ્વિતીય કાંડ, ગાથા ૩-૩૧ ) જિનભગણિ ક્ષમાશ્રમણે રચેલ વિસેસાવયભાસ ( ગાથા ૩૦૯૦-૩૧૩૫ ) વિસેસણવઇ ( ગાથા ૧૫૪–૨૪૯ )
,,
સસ્કૃત
‘વાચકવય” ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ( ૧-૩૧ )નું સ્વપન ભાષ્ય. દિગંબરાચાય પૂજ્યપાદ દેવકૃિત સથ્રિસિદ્ધ (૧-૯ ની વ્યાખ્યા )૪ જિનભદ્રગણિકૃત વિસેસાવસભાસની સ્વાપર વ્યાખ્યા. દિગબરાચાર્ય સંમન્તભદ્રકૃત આતમીમાંસા (કા. ૧૦૧ )પ મલવાદીએ રચેલી સમ્મપયરણની ટીકા
૧ અત્યાર સુધી એવી એક પણ દિગંબર કૃતિ મળી આવી નથી કે જેમાં યૌગપઘ-પક્ષ સિવાયના કાઈ પણ પક્ષનું સમર્થન હાય.
૨ આ ઉપરાંત જે આગમામાંથી પાઠ વિસેસાવસયભાસ વગેરેમાં રજૂ કરાયા છે તે પણ અહીં સમજી લેવા.
૩ આમાં કેવળ યૌગપદ્ય-પક્ષના ઉલ્લેખ છે.
૪-૫ આ બંનેમાં ફક્ત યૌગપદ્ય-પક્ષના નિર્દેશ છે, પરંતુ ખીન્ન એ પક્ષ પૈકી એકેનું ખંડન નથી.
૬. આ ટીકા હજી સુધી તે કાર્ય સ્થળેથી મળી આવી નથી. મલ્લવાદીએ યૌગપાપક્ષના સમર્થનરૂપે કાઈ કૃતિ રચી હોય એમ સભાવના કરાય છે,
For Private And Personal Use Only