________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯ માન્યતા માટે, “કો જતા [ માજુમ મોત-જીવને ગમે એવી નથી લાગતી-એમ લખીને એ માન્યતાને ગેરવાજબી ઠરાવવા, અને જે આગમે શ્રીજિનેશ્વરદેવપ્રરૂપિત અને ગણુધરરચિત છે તે વેતાંબરીય આગમ માટે“ફેવદિશા તારી સાગ-દેવદ્ધિગણિના એટલે કે દેવદ્ધિગણિએ રચેલા
વેતાંબરીય આગમ-એમ લખીને એ આગમ ગણધરરચિત નથી એમ ડરાવવા સુધી આગળ વધી ગયા છે, ત્યારે જ અમે અમારા ગયા અંકમાં એ સંબંધી નેંધ પ્રગટ કરી છે.
વિશેષ ખૂબીની વાત તો એ છે કે જે લેખમાં બનેલા ના સંપાદક Aવેતાંબરને પોતાને નજ મતભેદ બાજુએ મૂકી “વીરાજ-પની-' માં ભાગ લેવાનું સમજાવવાનો પ્રયત્ન કરી તેમને આમંત્રણ આપે છે, અને તેમના સહગની આશા રાખે છે તે જ લેખમાં તેમણે, ઉપર કહ્યું તે પ્રમાણે,
વેતાંબરીય માન્યતાને ખોટી ઠરાવવાનો અને વેતાંબરીય આગમ ગણધર. રચિત નથી એમ ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. અમુક ઘટના વિષયક એકબીજા સંપ્રદાયની ભિન્ન ભિન્ન માન્યતા સંબંધી ચર્ચા જ કરવાની હોય તે તે સાવ નીરાળી વાત ગણાય. અને તેને પ્રસંગે તે સંબંધી યોગ્ય ઉત્તર પણ આપી શકાય. પણ જ્યાં મતભેદને બાજુએ મૂકીને સહકાર કરવાની વાત કરવામાં આવતી હોય, ત્યાં આવી ચર્ચાને કઈ રીતે અવકાશ હોઈ શકે એ જ સમજી શકાતું નથી. આમ છતાં “અને શાસ' ના સંપાદકને પિતાનું લખાણ સમયસરનું અને વાજબી જ લાગતું હોય તે વેતાંબરેના સહકારની તેમની આશા સફળ ન થઈ શકે એ નિશ્ચિત છે.
પિતાને ત્યાંના કેઈ પ્રસંગે એક માણસ બીજા માણસને આમંત્રણ મોકલે, અને એ આમંત્રણ પત્રિકામાં જ સ્પષ્ટ રૂપે પિતાની વચ્ચેના વિરોધની વાત ચર્ચે, પોતાની વાત સાચી હોવાનું અને બીજા માણસની વાત બેટી હોવાનો ફેંસલો આપે અને એ બીજા માણસના વડવાઓ સુદ્ધાં ઉપર ટીકા કરવાનું ન છોડે અને આ બધું કરવા છતાંય એ આમંત્રણને સ્વીકાર થશે અને બીજે માણસ સહકાર આપશે એવી આશા રાખે-એના જેવી જ 'કાન્ત' ના સંપાદક મહાશયની આ વાત લાગે છે.
અમને તો ચોક્કસ લાગે છે કે–સહકાર મેળવવાની આશાથી લખેલ પિતાની નોંધમાં બનેલાત્ત' ના સંપાદકે વેતાંબરે વિરુદ્ધની જે વાત લખી છે અને હજી પણ છૂટથી લખે જાય છે, તેનાં અસમચિતતા અને ગેરવાજબીપણું, આજે નહીં તો કાલે પણ, જ્યારે તેમને સમજાશે ત્યારે તેમને પિતાની કલમ પ્રત્યે અકસેસ થયા વગર નહીં રહે,
“વેતાંબર આગેવાન કે વિદ્વાનોના નામ “વારત” ના સંપાદક જે પ્રચાર કરી રહ્યા છે તે બધી સત્ય પણ અમે સમયે પ્રગટ કરી શકે એવી આશા છે.
For Private And Personal Use Only