________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_/
રાવ મિલ્વે નમ: |
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૯] ક્રમાંક ૯
[ અંક ૩ 'अनेकान्तंना संम्पादकनो वधु प्रचार
[તેથી થાનેથી] “શ્રી જૈન સત્ય પ્રકાશ” ના ગયા અંકમાં “વારન--તારા અંગે અમે લખેલ નેંધ વાંચ્યા પછી, વારસ' માસિકના સંપાદક મહાશયે મવારના વર્ષ છઠ્ઠાને ચોથા કિરણમાં, જેને તેઓ “સણસણતી” કહેવા લલચાય એવી એક લાંબી નોધ પ્રગટ કરી છે. આ ધમાં તેમણે અમને શિખામણ આપવાના બહાને બની શકે તેટલાં વધુ કડવાં વેણ સંભળાવીને, કે તાંબરેને અનેક પ્રકારની વાતો અને ટીકાઓ સંભળાવવાને એક વધુ પ્રસંગ સાધ્યો હોય એમ લાગે છે.
અમને તો આ નોંધ વાંચીને જરાય નવાઈ કે દુઃખ નથી થયાં; ઉલટું એણે તે ગયા અંકમાં અમે લખેલ નોંધના આશયને વધુ વાજબી ઠરાવ્યો છે, એટલા પૂરતા અમને તે હપ જ થયે છે. “અનેકાનેરની આ નેંધ વાંચ્યા પછી જે કોઈના મનમાં અમારા લખાણના વાજબીપણા વિષે લેશ પણ શંકા હશે તે પણ દૂર થઈ જશે, એટલે અંશે એ નેધ અમારા માટે ઉપયોગી જ કહી શકાય. એટલે વાત્તની એ નોંધ પ્રત્યે રોષ કરવાનું અમારે કશું કારણ નથી.
ઉપરથી સ્થિર અને સ્વચ્છ જણાતા પાણુની નિર્મળતા તપાસી જેવા કેઈ એકાદ કાંકરી એમાં નાખી જુએ, અને એ કાંકરી નાખતાંની સાથે એ સ્વરછ જણાતા જળના તળિયેથી કાદવ-કીચડ ઉપર તરી આવે અને એ જળનું સાચું સ્વરૂપે પ્રગટ કરી દે તો તે માં કાંકરી નાખનારને શે દેષ ગણી શકાય? આ પ્રસંગ પણ એવા જ બન્યો છે. કારત' ના છઠ્ઠા વર્ષના બીજા કિરણમાં પ્રગટ થયેલ ‘વોરાની રાત્તિના સમા ર સ્થાન શીર્ષક સંપાદકીય નોંધ વાંચ્યા પછી અમને લાગ્યું કે “ભારત' ના આ પ્રચાર સામે વતાંબરેએ જાગ્રત થવું જોઈએ, અને તેથી અમે એક નૈધ ગયા અંકમાં પ્રગટ કરી. અને એ નૈધે ‘નેવાના' ના સંપાદકનું અંદરનું સ્વરૂપ વધુ સ્પષ્ટરૂપે પ્રગટ કર્યું, જે જાત્ત ના છેલ્લા અંકની સંપાદકીય ને ઉપરથી જોઈ શકાય છે.
અરે કાત્ત ના સંપાદક અને બીજા સૌ કોઈ જાણે છે કે“વીરશાસનજયંતી–ઉત્રાવ માટે અને માં કેટલાય વખતથી પ્રચાર થતો હોવા છતાં, અમે અમારા પત્રમાં એ સંબંધી એક પણ અક્ષર લખ્યો નથી. પણ જયારે અમને લાગ્યું કે એ પ્રચાર કરવામાં અવાર ના સંપાદક, ભગવાન મહાવીરસ્વામીની કેવળજ્ઞાન પછીની પ્રથમ દેશના સંબંધી ભવેતાંબરીય
For Private And Personal Use Only