________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪] * શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ છે છે. પ્રાચીન ગુજરાતીમાં પણ આરાધના–સંબંધમાં કેટલુંક સાહિત્ય મળી આવે છે.
ગા. ઓ. સિ. ના પ્રાચીન ગૂર્જરકાવ્યસંગ્રહમાં પૃ. ૮૬ થી ૯૨ સુધીમાં પ્રા થયેલ વિ. સં. ૧૩૩૦ થી ૧૩૬માં લખાયેલાં તાડપત્રો પરથી આપેલા પ્રાચીન ગુજરાતી નાના નમૂનાઓ . આરાધના સાથે સંબંધ ધરાવે છે.
[ ] દિગંબર જૈન સાહિત્યમાં પણ આરાધના–વિષયક કેટલાક ગ્રં જણાય છે.
ભગવતી આરાધના–શિવા શૌસેની પ્રાકૃત ભાષામાં રચેલો ૨૧૭૦ ગાથાપ્રમાણવાળો આ ગ્રંથ સેલાપુરથી અનંતકીર્તિગ્રંથમાલા દ્વારા પ્રકાશિત થયા છે. આ ગ્રંથ પર અપરાજિતસૂરિએ વિજયોદયા ટીકા રચેલી છે, તથા બીજાઓએ પણ પંજિકા, દીપિકા વગેરે ટીકા-ટિપની રચી જણાય છે. આચાર્ય અમિતગતિએ આ ગ્રંથના આશયને સંસ્કૃતમાં પદ્યાનુવાદમાં ઉતાર્યો જણાય છે. પં. આશાધરે આના આધારે આરાધનાદર્પણની રચના કરી જણાય છે.
આરાધના કથાકેશ (૩)-હરિષણ નામના વિદ્વાને વિ. સં. ૯૮૯માં રચેલા સાડાબારહજારકપ્રમાણુ પદ્ય બહથાકેશને કેટલાકે આરાધનાથાકેશ તરીકે ઓળખાવ્યો છે, જેના આધારે પં. પ્રભાચંદે ધારામાં જયસિંહ-રાજે બીજો આરાધનાકથાકેશ ગહમાં ઓ હતા અને ત્રીજે બ્રહ્મનેમિદત્ત સં. ૧૫૮૫ લગભગમાં પદ્યમાં રચ્યો હતો. - આરાધના-સાર-૧૧૫ ગાથાવાળો આ પ્રાકૃત ગ્રંથ દેવસેનાચાર્યે રમે હતા, તે પં. રત્નકતિની સં. ટીકા સાથે માણિકચંદ દિ. જૈન ગ્રં. સમિતિ દ્વારા પ્રકટ થયેલ છે
આરાધના-નયનંદી નામના વિદ્વાન મુનિએ અપભ્રંશ ભાષામાં એક વિસ્તૃત ગ્રંથ રો જણાય છે, જેના પ૬ થી ૫૮ સંધિ-પરિચછેદે આરાધના-સંબંધમાં છે. પદમી સંધિમાં કાલ-જ્ઞાન પ્રકરણ અને પ૭મી સંધિમાં અનુપ્રેક્ષાભાવના પ્રકરણ પણું એ વિષય સાથે સંબંધ ધરાવતું છે. વડોદરાના રાજકીય પ્રાચ્યવિદ્યામંદિરમાં આની નવીન અશુદ્ધ એક હ. લિ. પ્રતિ છે.
આશા છે કે-આરાધના-સંબંધમાં સંશોધન કરનાર અભ્યાસીઓને આ નિવેદન અમુક અંશે ઉપયોગી થશે.
आगामी अंक શ્રી નૈન સા બજાજ' નો જે પછીની અંજ “વિરામविशेषांक ' तरीके प्रगट थशे. आ विशेषांक माटे लेखो मेळचवामां के अंकने छपाधीने तैयार करवामा धार्या करता वधु विलंब थवानो संभव छे. अंक तैयार थये तरत ज रवाना करवामा आवशे. तेथी ते माटे पत्रो लखीने पूछपरछ करवानी जरूर नथी.
For Private And Personal Use Only