________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવિજયસિંહસૂરિ—સ્વાધ્યાય અન્વેષક—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયયતીન્દ્રસૂરિજી
સરસતિ સામિણુિ મન ધરી, હું તે માગું હું એક પસાય કે; ગાઉં શ્રી તપગછપતિ, આચારિજ હૈ વિજયસિંહ સવાય કે ૧ ગુરુ ગચ્છપતિ ગુણુ ગાયસ્યું. (આંકણી) થાલ ભરી ભિર માતી;
સખિ વો હૈ ગછપતિ પાય કઈ, વધાવા હૈ વિજયસિંહસૂરિરાય કે. મરુધર મંડળ મેહતા, જિમ સાભઈ હે ઇંદ્રપુરી એહ કે; તિહાં વસઈ નાથુ ગુણનિલેા, કુલતિલા હૈ દિનકર જેહ કે. તસ ઘર ધરણી અતિભલી, ગુણવંતી હૈ નાયક નાર કે; રૂપઈ અપસર સારિખી, તસ કૂંખ હે હુએ અવતાર કે. શુભ દિવસ સુત જનમીએ, તવ હરખ્યા હૈ સહુ પરિવાર કે; હિર હિર રંગ વધામણા, વલિ ખાંધ્યા હૈ તેારણુ ખારિ કે. અનુક્રમઈ જોવન પરવર્યા, તવ ભેટયા હૈ ગુરુ સુવિચાર કે; શ્રી વિજયદેવસૂરીસરૂ, તસુ પાસઈ હૈ ચઈ સંચમભાર કે. સુખ જાણે સારદ ચંદલા, રૂપઈ જીપઈ હૈ રતિપતિ એહ કે; આસવંશ સાહાકરુ, ગુરુ દીસઈ હૈ ગુણમણી ગેહ કે. સીલઈ થૂલિભદ્ર સમાઈ, ગુરુ વિદ્યા હૈ વચરકુમાર કે; લયિ ગાયમ સારા, ગુરુ વિચરઈ હૈ ભવિજન તાર કે. કનકવિજય વાચકવર, જાણે દીસઈ હૈ પુન્ય અક્રૂર કે; ઈડરનચર સેાહામણેા, તિહાં આવઈ હૈ વિજયદેવસૂર કે. સંવત સાલઈકયાસીઈ, શુરૂ જોઈ હૈ મુહુરત સાર કે; વૈશાખ સુદ્ધિ છઠિ અતિભલી, જિહાં થાપ હું નિજ પટધાર કે, શ્રી વિજયદેવપટાધરૂ, ઉદિયા ઉદિા હું અભિનવા સૂર કે; શ્રી વિજયસિંહસૂરીસરુ, ગુરુ ગાજઈ હૈ જલધર પૂર કે. વિદ્યાહંસગણિવરતણા, સીસ નમઈ હું નિજગુરુ પાય કે; વૃહિંસ મુનિ ઈમ ભણુઈ, ગુરુ દીઠ હે શિવસુખ થાય કે. ગુરુ૦ ૧૨ સિખ વદો હે ગપતિ પાયકે, થાલ ભરી ભિર મેતી;
૩૦.૮
ગુરુ હ
ગુરુ॰ ૧૦
ગુરુ॰ ૧૧
વધાવા હું વિજયસિંહસૂરિરાય કે, જીરુ ગછપતિ ગુણુ ગાયસ્યું. ૧૩ इति श्रीविजयसिंह सूरि-स्वाध्याय । गणिविद्याहंसलिखितं । श्राषिका नगीमां पठनार्थ । शुभं भवतु भीरस्तु कल्याणमस्तु ।
આ સ્વાધ્યાય સિયાણા (મારવાડ)ના શ્રી સુવિધિજિન જ્ઞાનભંડારમાંના બંડલ નંબર ૧૦ માંના હસ્તલિખિત પાના ઉપરથી ઉતારીને અહીં આપી છે.
For Private And Personal Use Only
૩૦
૩૦
3
ગુરુ. ૪
ગુરુ॰
ડે
૩૦
૫