________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯ બ્રહ્મવાદી, તેરમાને અને ચૌદમાને અનુક્રમે નિરીશ્વર અને સેશ્વર અને પંદરમાને વધાવૈતવાદી તરીકે નિર્દેશ છે.
મહામહોપાધ્યાય ભીમાચાર્યું ન્યાયકેશ (પૃ. ૩૧૭-૩૧૮)માં નીચે મુજબ છે મુખ્ય આસ્તિક યાને વૈદિક ધર્મચુસ્ત દાર્શનિક શ્રેણિઓ ગણાવી છે – - (૧) સાંખ્ય, (૨) પાતંજલ, (૩) પૂર્વ મીમાંસા, (૪) ઉત્તર મીમાંસા, (૫) તર્ક
અહીં તર્કથી એઓ વૈશેષિક કહેવા માંગે છે. આગળ જતાં પૃ. ૩૦૧-૩૭રમાં એ ચાર્વાક, માધ્યમિક, ગાચાર, સૌત્રાન્તિક, અને વૈભાષિક એમ બૌહની ચાર શાખાઓ. અને દિગંબર એમ છને નાસ્તિક દર્શને તરીકે ઉલ્લેખ કરે છે. વિશેષમાં પગાચાર” શીર્ષક હેઠળ માયાવાદ વેદાન્તને નિર્દેશ વાચસ્પત્ય કેશમાં કરાયેલ છે એમ એઓ
મધુસૂદન સરસ્વતી એમની કૃતિ નામે પ્રસ્થાનભેદમાં અનેક દાર્શનિક શ્રેણિત એને નિરેશ કરે છે. - મહાદેવ રેકોર ફક્તએ સંસ્કૃત, મરાઠી અને અંગ્રેજીમાં દર્શનશ્ચિાનિકા રચી છે અને તે પૂનાથી ઈ. સ. ૧૮૭૭–૮૨માં પ્રસિદ્ધ થયેલી છે એમ લૌકિક ન્યાયાં જલિ (ભાગ ૧, પૃ. ૮) ઉપરથી જણાય છે, પણ આ પુસ્તક મારા જેવામાં આવ્યું નથી એટલે એમાં કયાં છ દર્શનેને નિર્દેશ છે તેની નોંધ લેવી બાકી રહે છે.
: લગભગ ઈ. સ. ૧૬૧૫ થી લગભગ ઈ. સ. ૧૬૭૫ સુધી વિદ્યમાન અને અમદાવાદના સોની વેદાન્તો અખાએ પિતાની અખેગીતાના ૨૯મા કડવામાં છ દર્શને તેમજ છ ઉપદર્શનેને નિર્દેશ કર્યો છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે :
ન્યાય પાતંજલ મીમાંસા, વૈશેષિક સાંખ્ય વેદાન્ત; દરશને ઉપદરશન ભેદ કીધા, તે જાણજો તમે સંત. શૈવ સાંખ્ય મીમાંસક, ચાર્વાક બૌદ્ધ જે જૈન,
એ ઉપદરશન ભેદને જાણે, શરીરસંબંધી ચિહ્ન-૨-” આ ઉપરથી જોઈ શકાશે કે દર્શનેની સંખ્યા છની દર્શાવનારા અનેક છે, અને એ સૌમાં હરિભદ્રસૂરિ પ્રથમ છે એમ ઉપલબ્ધ સાહિત્ય જોતાં જણાય છે. એમની એક કૃતિ તરીકે કેટલાક પદ્દર્શની ગયું છે, પણ એ શું પદર્શનસમુચ્ચયથી ભિન્ન છે? | દર્શન, તર્ક, તંત્ર, તીર્થ, સંપ્રદાય, પંથ એ એક રીતે સમાનાર્થક છે. સત્યના દર્શનની આંશિક ઝાંખી કરાવનાર દૃષ્ટિકોણ તે “દર્શન’ નામને લાયક છે. એટલે જુદાં જુદાં દશ વડે સત્યની ભિન્ન ભિન્ન બાજુઓનું ભાન થાય છે. આથી જ્યાં સુધી કઈ પણ દર્શન પિતાની મર્યાદામાં રહે ત્યાં સુધી તે સત્યના શોધકને એની સાધાનામાં સહાયક
૧ આના સમર્થનાથે એમણે નીચે મુજબનું અવતરણ આપ્યું છે:
તો ચીન દે રમીમસે તૌ સાહિતિ થ યુવા !”
જેમ અહીં બે તને ઉલ્લેખ છે તેમ યક્ષદેવમુનિએ ત્રણ તને નિદેશ કર્યો છે. એ આપણે આગળ વિચારી ગયા છીએપણ પ્રસ એ ભાવે છે કે શું આ ત્રણ તમાં અહીં ગણાવે છે તોનો સમાવેશ થાય છે.
For Private And Personal Use Only