SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] તીર્થમાલા–સ્તવન ૩૫ ] સંગી ઉત્તમવિજય કહા, નિજ પરિકર સહુ સાથે લા; તે પણિ સંઘ સાર્થે આવે, સુખકર૦ સાહજી ગુણચંદ સુવિચારી, સેની હીરાચંદ વ્રતધારી; શ્રી સંઘને હેઈ વ્રતધારી, સુખકર૦ અઠમ તપ યક્ષને ધ્યાયે, સુહણામાં તતખિણ આવે; દરિસણ દીઠે મન ભાયે, સુખકર૦ જે સાને (2) ગઢવી આર્વે, કહે સંઘ જે સેઇ ગામ આવેં; તો પ્રભુ દરિસણ પાવે, સુખકર, ગઢવીનં નાણું દીધું, ગ ગઢવી પ્રયાણું કીધું; ભીલેટે પ્રયાણું કીધું, સુશકર૦ ગયા કેરડે જિનપતિ દીઠા, પૂજી જામેં જઈ બેઠા, જિન. નમતે પાતક નીઠા, સુખક૨૦ રાજબાઇનું લાવું સાથ, ગજસિંહ વલીયતને નાથ, તે ભાભરીઓ સવિ સાથ, - સુખક૨૦ અનુક્રમેં સોઈ ગામે આવ્યા, આદિલ જિન દરિસન પાવ્યા; સંઘ ડેરા સુપરિ ઠાવ્યા, સુખકર૦ બેંણુપમાં શ્રી શાંતિનાથ, સંઘે ભેટયા જેડી હાથ; જે મેલે મુગતિને સાથ, ઉચોસણમાં જિન ભેટયા, ભવ ભવનાં દુકૃત એટયા; મન માન્યા લાભ સમેટયા, સુખકર૦ ઠાકર જેસેજ આવેં, માંન સંઘવીનું બહુ પા;. તે તે અભિનવી વાતે બનવું, સુખકર૦ માંહિ ઘાલ્યા રૂડા માઝી, તિર્ણ ઉક્ત યુક્તિ કીધી ઝાઝી પિણ વાત ન આવી બાઝી, સુખકર૦ વૃષડીઈ થાપના કીધી, તેહ વંદીને વળતી કીધી; વાટ રાધનપુરની લીધી; સુખકર૦ પાછળ જેસેજી આવે, વાત વિગતિ કરી મનાવેં ગાઓ ચારથી પાછા ત્યારેં, સા નાહલચદ સુગુણ સાજી, મસાલીઈ થઈ નઈ માઝી; તેડવા મેકલ્યા થઈ રાજી, સુખકર૦ ૩૦ તે પિતા થલપતિ દીઠા * ફલી મનવંછીત ઈડા, પિણિ જેસેજી ફિરિ બેઠા, સુખકર૦ ૩૧ ( ચાલુ ) [૧૮] સુહમાં=સોણલામાં સ્વપ્નામાં. તતખિયુક્તક્ષણ. [૨૨] વલીયત=ળાવિયા. - ૨૩] આદિલ=આદીશ્વરપ્રભુ. સુપરિ=સારી રીતે. [૨૫] સમેટયા=ભેગા કર્યા. For Private And Personal Use Only
SR No.521594
Book TitleJain_Satyaprakash 1943 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy