SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપાગચ્છાધિરાજ શ્રી વિજયપ્રભસૂરિના સ. ૧૭૨૩ના ક્ષેત્રાદેશપટ્ટક સંગ્રાહક–શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ્ન શાહુ પ્રાપ્ત થતાં ચૈઞાની સંઘીય વ્યવસ્થાનાં જે જે ઐતિહાસિક સાધતા જાય છે તે પરથી જૈન સાધુઓ અને શ્રાવકાની પારસ્પરિક મર્યાદાના ખ્યાલ આવે છે. સાધુએ જેએ ગુચ્છતિ આચાર્યની આજ્ઞામાં રહી આપવ ધમ્મોનું યથાર્થ રીતે પાલન કરતા તે ક્ષેત્રાને પટ્ટો ઉપરથી, અને શ્રાવકા પેાતાની સહીથી પેાતાના ગામ-નગરમાં આચાર્યને જ્યેષ્ટ સ્થિતિ ચાતુર્માસ માટે વિનંતિ કરતા તે વિજ્ઞપ્તિપત્રો પરથી ૠણી શકાય છે. આથી શ્રાવકાની વિજ્ઞપ્તિ-વિનતિ અને આચાર્યના આવેશમાં ધમ'મૂલક મર્યાદા–ભાવના સચવાઈ રહેતી. આમ ધટતી સખ્યામાં પણ જૈનસ'ધનું સંગઠન વિતરૂપ બની રહેતું. આજના સમાચારપત્રા અને રેલગાડીના વિવેગી જડયુગમાં આવાં આવેરાજો અને વિત્તિએ અદૃશ્ય બન્યાં છે. શ્રાવકા પેાતાના ગામ-નગરમાં ચાતુર્માસ માટે ગચ્છપતિ આચાય ને વિનંતિ કરતા– લખતા. જે સ્થળેથી વિનંત આવી હોય તે અને ક્ષેત્રસ્પનાને યાગ્ય ખીજાં નગરામાં સ્વય ગચ્છપતિ આચાય પાતાના આજ્ઞાનુવર્તી સમુદાયમાંથી સામાન્ય રીતે ઉપાધ્યાય, પન્યાસ, પડિત આદિ પદવી ધરાવનારા યોગ્ય સાધુઓને તેમના શિષ્યાદિ વર્ગ સાથે તે તે ગામ-નગરમાં ચાતુર્માસ કરવા માટે નિર્ણય આપતા. આવા નિર્ણીત દેશના ખરડા બનાવી, તેની નોા તે તે સાધુઓને મેાકલી આપતા. તેમાં સામાન્ય રીતે આદેશક ગચ્છપતિના સ્વર્ગસ્થ ગુરુને નમસ્કાર લખાતે અને તે પછી આદેશક અમુક સૂરિએ અમુક સાલની જયેષ્ટસ્થિતિ—ચાતુર્માસને આદેશપટ્ટક લખ્યા છે, અમુક દેશે, એ પ્રમાણે મથાળુ કરાતું. તે પછી તે તે ઉપાધ્યાય, પન્યાસ કે 'ડિત અને ઋષિ પદવીધારી સાધુએનાં નામ અને તેની સામે ગામેાનાં નામેા લખતાં, જેમાં ૧-૨-૩-૪ ગામા પાતાના શિષ્યાદિ વર્ષથી સંભાળી લેવાની નોંધ ડાય છે. આના બહાર થયેલા સાધુઓ માટે જળવું પતિ: લખાતું, જેથી પ્રતિષ્ઠિત ગ્રામ-નગરના સધે તેમને સન્માનતા નહિ, અંતમાં સાધુઓને ડાક ઉપદેશ ખાતા. આવા પદ્મકા જોતાં લાગે છે કે ક્ષેત્રાદેશટ્ટા તે જ સાધુઓ માટે હશે, જે જુદે ત્યારે સ્થળે શેષ કાળમાં વિચરતા હાય છે. પેાતાની પાસે કે આસપાસ વિચરતા સાધુએ, જેમને મૌખિક સમાચાર આપી શકાય તેવા હાય તેમને આવા આદેશપટ્ટામાં ઉલ્લેખ રાવે નહિ હાય. કેમકે શ્રી વિજયપ્રભસૂરિને આજ્ઞાનુવર્તી સમુદાય તેા ખૂબ વિશાળ હતા, જેમાંના કેટલાક વિદ્વાન સાધુએનાં નામેા આમાં નથી. અમપાર્શ્વ એમ જે લખાય છે પશુ અન્યત્ર વિચરતા સાધુએ તેમની પાસે આવી જવું એવું સૂચવવા માટે ડાય એમ લાગે છે. વળી આચાર્યાંને ચાતુર્માસ કરવાના આદેશ પણ ક્યાંઇ કાઈ પટ્ટકમાં ઉલ્લેખાયે નથી તેથી તેમને નિર્ણય કરવાના સ્વયં અધિકાર હશે. અથવા તે ગુરુને પૂછાવી લેતા હશે; જેમાં આદેશ—હુકમની ભાવના હળવી બનેલી હુાય, એમ લાગે છે. For Private And Personal Use Only
SR No.521594
Book TitleJain_Satyaprakash 1943 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy