________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ શ્રી સમયસુંદર ઉપાધ્યાયે કરેલુ વિ. સ. ૧૬૮૭ ના ભયંકર દુષ્કાળનું વર્ણન
સંગ્રાહક—પૂજ્ય મુનિમહારાજ શ્રી મહિમાપ્રભવિજયજી
પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારનાં પુસ્તકાની યાદો તૈયાર કરતી વખતે, કવિશ્રી સમયસુંદર ઉપાધ્યાયવિરચિત વિશેષશતક ' ની : છપાયેલી પ્રત જોવાને પ્રસંગ સાંપડયે!. આ ગ્ર'થની અંતિમ પુષ્ટિકા ખેતાં એ ગ્રંથ શ્રી મેડતાનગરમાં વિ. સ. ૧૬૭૨ માં રચવામાં આવ્યેા હતેા. જે હસ્તલિખિત પ્રતના આધારે આ ગ્રંથનું મુદ્રણ કરવામાં આવ્યું છે તે પ્રત વિ. સ. ૧૬૮૭માં કર્તાએ પેાતાના હાથે જ લખેલી છે. અને તે પ્રતમાં અંતમાં પુષ્ટિકા આપ્યા પછી વિ. સ. ૧૬૮૭ માં પડેલા ભયંકર દુકાળનું વર્ણન કરતા ચાર લેાકાર્તાએ મૂક્યા છે. માત્ર ચાર લૈકા જેટલા ટ્રેક વર્ણનમાં પણ કર્તાએ તે વખતના દુષ્કાળને તાદશ ચિતાર આપ્યા છે. એ વર્ણન જાણે અત્યારના જ સમયને અનુલક્ષીને ન લખાયું હાય એવું લાગવાથી અહીં પ્રગટ કરવામાં આવ્યું છે.
मुनिवसु षोडशवर्षे गुर्जरदेशे च महित दुष्काले । मृतकैरस्थिग्रामे जाते श्रीपत्तने नगरे ॥ १ ॥ भिक्षुभयात् कपाटे जटिते व्यवहारिभिर्भृिशं 'बहुभिः । पुरुषैर्माने मुक्ते सादति सति साधुवर्गेऽपि ॥ २ ॥ जाते च पञ्चरजतैर्धान्यमाणे सकलवस्तुनि महये । परदेशगते लोके मुक्त्वा पितृमातृबन्धुजनान् ॥ ३ ॥ हाहाकारे जाते मारिकृतानेकलोकसंहारे । केनाप्यदृष्टपूर्वे निशि कोलिकलुण्टते नगरे ॥ ४ ॥ तस्मिन्समयेऽस्माभिः केनापि च हेतुना च तिष्ठद्धिः । श्री समय सुन्दरोपाध्यायैर्लिखिता च प्रतिरेषा ॥ ५ ॥ मुनिमेघविजयशिष्यो गुरुभक्तो नित्यपार्श्ववर्ती च । तस्मै पाठनपूर्व दत्ता प्रतिरेषा पठतु मुदा ॥ ६॥ प्रस्तावोचितमेतत्तु श्लोकषट्कं मया कृतम् । वाचनीयं विनोदेन गुणग्राहिविदांवरैः ॥ ७॥
અર્થ—(૧) સ'. ૧૯૮૭ ની સાલમાં ગૂજરાતમાં મેાટા દુકાળ પડવાથી, શ્રી પત્તન (પાટણ) શહેર મડદાંઓના લીધે હાડકાઓના સમૂહ જેવું થઈ ગયું હતું. (ર) ઘણાખરા શેઠીઆએ ભિખારીઓની બીકથી ખારણાં બંધ કરી દેતા હતા, પુરુષાએ માન-સન્માન મૂકી દીધું હતું અને સાધુસમુદાય પણ હેરાન થતા હતા. (૩) અનાજના ભાવ પાંચ રૂપિયે મણના થઈ ગયા હતા અને બીજી બધી વસ્તુઓના ભાવ પણ બહુ વધી ગયા હતા, અને લેકે પિતા-માતા ભાઇ વગેરેને છેડીને પહેરદેશ ચાલ્યા જતા હતા. (૪) મરકીના લીધે અનેક
For Private And Personal Use Only