________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आदि
અંક ૧] સિંહલકુમાર-પાઈનો પરિચય
૧૭ ] ઉપરોક્ત ચોપાઈ મારા સંગ્રહના એક પુરાતન ગુટકામાં ઉલિખિત છે. એની બાજુમાં કાન્હડ કઠિયારાની ચોપાઈ પણ લખેલી છે. અને એની બાજુના ભાગમાં કાન્હડ કઠિયારાને રાસ પણ આપે છે, જેની પુષ્પિકા આ પ્રમાણે છે –
" संवत १७७४ वर्षे मिति फागुण सुदि १२ दिने पूज्यजी श्री प. तिलोषी शिष्य ऋषि पीथा लिपी कृता. गुदोव ग्रामे ॥
મુનિ શ્રી માનસાગરજીવિનિર્મિત રાસ ચોપાઈની ઉપલબ્ધ પ્રતિઓમાં આ પ્રતિ પ્રાચીન છે. અર્થાત નિર્માણ થયા બાદ ૨૬ મે વર્ષે લખાઈ છે. લેખક સ્થાનકવાસી સંપ્રદાયના જાય છે. ઉપરના ગુટકામાં બીજી પણ કેટલીક છૂટી છૂટી ઐતિહાસિક સામગ્રી, હરિયાલી, વૈદ્યક, જ્યોતિષ, શકુન આદિ ઉલ્લિખિત છે.
સિંહલકુમારપાઈ
( દુહા ), પુરસાદાણી પાસજી, પ્રાણમું તારા પાય; સાનિધ કરિ સાહિબા, સેવકનઈ સુખ થાય. મે ૧ સરસતિ પદ પ્રણમ્ સદા, હિત કરિ જોડી હાથ; અવિરલ વાણી આપજે, સેવક હવઈ સનાથ. ૨ બેઠી બારઈ પરષદા, ઘઈ જિનવર ઉપદેસ; ધર્મ મૂલ એહિ જ ધુરા, દીજઈ દાન વિશેસ. ૫ ૩ અરિહંત દિખ્યા અવિસરઈ, દીધે પહિલાં દાન; ભવિયણ દીજે ભાવસું, તિણ દીપક જગિ દાન. ૫ ૪ દુખ અતિ સખરે આદર કરી, દીજઈ ભવિયણ દાન; લીલા રાજતણી લહઈ, પાંચાં માહિ પ્રધાન. | ૫ | દુઃખ દેહગ દૂરઈ કલઈ, દાણુઈ દલતિ થાય, યાચકજન, જયજય કરઈ, દાન માનઈ રાય. . ૬ છે વેરભાવ ભાંજઈ ધુરા, દાંનઈ તુસઈ દેવ; સાલિભદ્ર સુખ સંપદા, લાધી સુરનર સેવ. ૭ પડિલા પ્રેમઈ કરી, મોટો એક મહંત સીંહલ સીહ તણ પરઈ, ફલ તે તુરત ફલંત. ૮ કથા કહું કેતુક ભણી, સાંભલો સહુ સંત, સાંભળતા સુખ સંપજઈ, દાન તણે દષ્ટાન્ત. છેક
For Private And Personal Use Only