________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ કે માહ માસ મનેહર માહ રે, તીથી તેરસ ભૃગુવારે સુકલ પક્ષ સુવીચારે રે. મુલનાયક જિન 2ષભ વીરાજે, આસપાસ જિન પડિયા છાજે; એ તો દિન (૨) ચઢતે દીવાજે રે. મન ૫ આજ મહોદય માટે હમારે, દેખી મુખ દરીસણુ તાહર; કહે ચતુર તે પાર ઉતારે રે. મન૬
( દૂહા ) દરીસણથી સુખ સંપજે, દરીસણથી દુઃખ દૂર, તુમ દરીસણ સુખ સંપદા, હું પામું ભરપૂર. ૧ મેહ મિથ્યા મત પરીહરિ, જેહ ધરેં તુઝ ધ્યાન, તેહના વંછીત પુરવે, આપે બહુલે દાન. ૨
( ઢાળ) (દેશી. ભીજન વંદે મુની ઝાંઝરીય.) તિરથ થાપન ભવી તમે વંદે, વંદિને આણંદો રે, પંચમ આરે પડીમાં પ્રગટિ, બલીહારિ સુખકંદો રે. તિ૧ દેસદેસથી સંઘ બહુ આવે, મેવાણે મન ભાવે રે, પુજે અરસેં જિનને નીહાલે, આણંદ અંગ ન ભાવે રે. તિ. ૨ મહિમા મટે ઈણ જુગમાંહે, પસ છે ભલી ભાત રે, જે સમરે તેહના વંછીત પુરે, અહાનીસ દિન રાતે રે. તિ નરને ઇંદ્ર રાજ રાજેસર, મહારાજા જિન રાજે રે; ભવ (૨) ચરણ કમલની સેવા, દેવ દેવાધી દીજે રે. તિ) ૪ ચાર નિવારક ચ્યારે જિનવર, પ્રગટ થયા તતખેવ રે; ચતુરવિજય જિન ધ્યાન ધરતાં, નવલ પ્રગટ નેહ રે. તિ, ૫
- ( કળસ ) ૨ષભ શાંતિ કુંથું જિનવર, પદમ પ્રભુને પ્રણમીઠું, ઘન સુઘન સૂવાસ સુંદર, કનક કચેલે અરચી. દોડધુપ પુફ માલ, બહુવીધ પગર પુરિએ શ્રી જિનશાસન ભક્તિ કરતાં, સકલ સંકટ ચુરીએ. શ્રી વિજયપ્રભ પાટ મુનીવરા, જિનવિજય ચિત થાઈએ; નવલવીજય જિન સેવા કરતાં, મન વંછીત ફલ પાઈએ. ' ૩.
। इति श्री मेत्रांणाजिनस्तषन-फुलमाला संपूर्णम् ।
For Private And Personal Use Only