________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ જગાભાઈ મોહનલાલ
શ્રીમતી રૂક્ષ્મણીબેન જગાભાઈ બાપાલાલ
શેઠ હરિલાલ છોટાલાલ ,, જેસિંગભાઈ રતનચંદ
શ્રીમતી માલીબેન , ચંદુલાલ મોહનલાલ
શેઠ કેશવલાલ ઘેલાભાઈ
શ્રીમતી લીલાબેન 5, વાડીલાલ સાંકળચંદ
મંગળદાસ રાજા , રતનચંદ ફત્તેચંદ
શ્રીમતી જાસુદબેન શ્રીમતી ચંચળબેન.
પરસોતમદાસ બાપાલાલ શેઠ કેશવલ લ મગનલાલ
ખીજી મદદ શ્રીમતી દીવાળીબેન
૨૫ શેઠ ડાહ્યાભાઈ કપૂરચંદ શ્રીમતી ચંપાબેન
૨૨] , ભાગીલાલ વાડીલાલ શ્રીમતી જાસુદબેન
૨૨૩ ,, શાહ ખાતે રોકડા
હાઃ શેઠ રમણભાઈ હરિભાઈ પ્રેમાભાઈ
૨૧ શાહ ખાતે રાકડા હ. કાંતિભાઈ શ્રીમતી ચંચળબેન
૧૫ શેઠ મંગળદાસ ભોગીલાલ આ માટે અમે એ બન્ને પૂજ્યાના તેમજ મદદ આપનાર સગૃહસ્થા અને બહેનાના આભાર માનીએ છીએ.
૧૦
પૂજ્ય મુનિમહારાજને વિજ્ઞપ્તિ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ એ સમસ્ત શ્રમણસમુદાયે નિયુક્ત કરેલી ધાર્મિક સંસ્થા છે, અને “ શ્રી જૈન સત્ય પ્રકાશ '
એ સમસ્ત મુનિમંડળનું પત્ર છે. એટણે અત્યાર સુધી તેનો નિભાવ
પૂજ્ય મુનિરાજોના ઉપદેશથી મળતી મદદ ઉપર થયા છે અને ભવિપણે ધ્યમાં પણ તે રીતે જ થવાના છે.
બે રૂપિયા જેટલા નજીવા લવાજમમાં માસિક આપવા ઉપરાંત, પૂજ્ય મુનિરાજોને તો એ મોટે ભાગે ભેટ રૂપે જ મોકલવામાં આવે છે. વળી અત્યારના યુદ્ધકાળના અસાધારણ સગામાં કાગળના ભાવો પણ મૂળ ભાવ કરતાં આઠ-દસ ગણા વધી ગયા છે. આ બધી પરિસ્થિતિના કારણે સમિતિ માટે વિશેષ મદદની જરૂર રહે એ સ્વાભાવિક છે.
આથી અમે સર્વ પૃને વિનંતી કરીએ છીએ કે ચતુર્માસ દરમ્યાન સમિતિને મદદ કરવાનો, ન્હાના–મોટા ધાર્મિક ઉત્સવના અવસરે સમિતિને યાદ રાખવાનો અને માસિકના ગ્રાહકો બનવાનો ઉપદેશ તે તે ગામાના સંઘે અને સદગૃહસ્થાને આપવાની કૃપા કરે. જેથી આ સંસ્થા વધુ પુષ્ટ બને અને વધુ ધર્મકાર્ય કરવા સમર્થ થાય,
વ્યવસ્થાપક.
For Private And Personal Use Only