________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ वीराय नित्यं नमः ॥
tillllllllllllnIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuliliiiiiiiiiiiiiiiiiiIHuuuuuuuuuuuuuu વર્ષ ૮
કમાંક ૯૪ ક્રમાંક ૯૪
અંક ૧૦ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
“સિદ્ધહેમકુમાર સંવત” સંબંધી સબળ પુરાવો
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી, ન્યાયતીથ.
આ સંવત વિષે વિદ્વન્માન્ય મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીએ આ પત્રિકાના ગયા અંકમાં એક પ્રકાશ ફેંકે છે. આ સંવત વિષે ક. સ. આચાર્ય હેમચન્દ્રને પિતાને જ ઉલ્લેખ મળે છે. તેઓ પોતાના “અભિધાનચિન્તામણિ” સંસ્કૃત શબ્દકેશમાં છેલ્લા (છઠ્ઠા) કાંડમાં, ૧૭૧ મા લેકમાં હા” શબ્દનો અર્થ “વર્ષ બતાવતાં તેની ટીકામાં લખે છે કે –
યથા ત્રિમસંવત્ સિદ્ધદેવુમારસંવત્ ” આ પ્રમાણે પ્રીહેમચંદ્રાચાર્ય પિતે “સિદ્ધહેમકુમારસંવત” હોવાની વાત જણાવે છે. આ ઉપરથી જણાય છે કે એ આચાર્યદેવની હયાતીમાં જ એ સંવતને ઉદ્દભવ થયેલ અને પ્રચલિત થયેલ. એ સંવતને. ઉદભવ સાધારણ સ્થિતિને હોત તો હેમચંદ્રાચાર્ય એ ઉલ્લેખ ન કરત એમ લાગે છે. એમના અવસાન પછી વિષમ કાળબળને લીધે. એ સંવત્ વધુ વખત નહિ ટકી શકહેય એમ તે લાગે છે.
નોધ:આ સિદ્ધહેમકુમારસંવત ને પ્રારંભ ક્યારથી થયો તે સંબંધી, નિષાયક પુરા ન મળે ત્યાંસુધી, કશે નિર્ણય ન કરી શકાય, છતાં જ્યારે ક. સ. હેમચંદ્રસૂરિ પિતે તેને ઉલ્લેખ પિતાના ગ્રંથમાં કરે છે ત્યારે એટલું તે ચોક્કસ થાય છે કે તેમની હયાતીમાં આ સંવત ચાલુ થયો હતો. વળી શ્રી. મધુસૂદન ચીમનલાલ મેદી પેતાના હેમસમીક્ષા” પુસ્તકમાં અભિધાતચિંતામણિ શબ્દકોષ વિ. સં. ૧૨૦૭–૧૨૦૮ ના અરસામાં રચાયાનું જણાવે છે. આ ઉપરથી એક નિર્ણય એ કરી શકાય ખરે કે મહારાજા સિદ્ધરાજ જયસિંહના સ્વર્ગવાસ પછી અને મહારાજા કુમારપાળના રાજ્યારેહણું પ્રસંગે એટલે કે વિ. સં. ૧૧૯૯માં, એ ત્રણે મહાપુરના મરણરૂપે આ સંવત ચાલુ કરવામાં આવ્યો હતો.
તંત્રી
For Private And Personal Use Only