________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી મદદ ૨૫) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી
ઇડ રથી શેઠ શ્રીસાંકળચંદ ડુંગરશીભાઈ તરથી શ્રીમતી કાંતાબેન તથા રેવાબેનની દીક્ષા નિમિત્તે આભારપૂર્વક મળ્યા છે.
સ્વીકાર भारतीय संपादन शास्त्र-लेखक श्रीमान् मूलराज जैन, प्रकाशक-जैन विद्या
भवन, कृष्ण नगर, लाहौर, पृष्ठ संख्या ७०. (લાહૌરની ઓરીયેન્ટલ કોલેજના મેગેઝીનમાં છપાયેલ લેખની નક્લ )
કાગળના અસાધારણ ભાવો શ્રી જૈન સત્ય પ્રકાશ’ જેના ઉપર છપાય છે તે કાગળાના ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણ આને રતલનો હતો. લડાઈના બે વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલનો થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ બાર-તેર આને રતલ જેટલા વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને બે રૂપિયે રતલનો થઈ ગયો છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠ-નવગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’નું લવાજમ વધાયું નથી, અને હાલમાં એ વધારવાનો અમારો ઇરાદો પણ નથી. પણ આ રીતે “ શ્રી જૈન સત્ય પ્રકાશ’ આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મોકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ.
વ્યવસ્થાપક
સૂચના આ અંકની જેમ આવતા અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઈરછા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સ ચાગોના કારણે અંક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનંતી છે.
હય,
For Private And Personal Use Only