SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૮ હાલ ચેથી-કેવલજ્ઞાનકલ્યાણુક લેઈ દીક્ષા પ્રભુ કરે વિહાર, અપ્રતિબધપણે સુખકાર; કાઈ ડામ જિન કાઉસગ રહે, પરિસહ ઉપસર્ગ સઘલા સહે. ( ૧ ) જેહને જેટલું છઉમથ કાલ, તેટલે કાલ તપે સુવિસાલ; અનુક્રમે વધતે શુભ પરિણામ, શુકલ ધ્યાન અંતર જબ ઠામ. ( ૨ ) જ્ઞાન દર્શન–આવરણ ને મેહ, વલી અંતરાય તે ચોથો જેહ, ઘાતી ચાર હણું વડવીર, બારમેં ગુણઠાણું તે ધીર. ( ૩ ) નિરમલ ઉપજે કેવલનાણુ, ચાર નિકાય સુર હવે જાણ કેવલજ્ઞાન મહેચ્છવ કરે, સમેસરણ વિરચેં તતપરે. ( 8 ) ગણધરની કરે તિહાં થાપના, દ્વાદશાંગી વિરડ્યે તિહાં શુભમના ચાર પ્રકારે સંઘ થપાય, પાંત્રીસ ગુણ વાણી ઉચરાય ( ૫ ) અતિશય પણિ ચોત્રીસ પૂરાય, કેડિ દેવ નિકટે જિનરાય; ભવિક જીવને કરે ઉપગાર, લોકાલોકના જાણુણહાર. ( ૬ ) ઢાલ પાંચમી-નિર્વાણ કલ્યાણુક વિચરતા અવસર જાણી, આદર અણસણ નાણી; કેઈક કાઉસગે રહેતા, પરયંકાસને કહેતા. (૧) વેદની આયુ ગોત્ર નામ, એને ક્ષય હુઓ જામ રે; - સિદ્ધિ ચ સમયમાં વરીયા રે, ઈંદા સેકમાં ભરીયા રે. આવે જિનવર પાસે રે, મૂકે આંસુ નિસાસે રે; પરદખિણ દેઈ બોલે રે, કિમ નવિ જિન વચ બોલે રે. (૩) ઈમ વિલ તિહાં દેવ રે, ચય વિચં તતખેવ રે, અગ્નિકુમાર ને વાય રે; મેઘકુમાર સુર આય રે. નિજ નિજ કારય કરતા રે, પણ ઉછાહ ન ધરતા રે; જિન ગણધર મુનિરાય રે, ચય ત્રિક કરે ત્રિણે હાય રે. હવે જિનદાઢ ને દંત રે, અસ્થિ ને ભસ્મ જે હુંતરે; તે લઇ નિજ નિજ જોગ છે, જિનવિરહય તણે સોગ રે. (૬) મૂભ રચે ત્રિણે સાર રે, જિનગુણ ગાય ઉદાર રે. પ્રભુ વિણ નહિ કે આધાર રે, જઈ નંદિસર ઠાર ફેં, મોછવ તિહાં કરી દેવ રે, જાંઈ નિજ થાનિક હેવ રે; સમુગામાં જિનદાદા મૂકે રે, તસ વિનયાદિ ન ચૂકે ? (૮) ભગવાઈ અંગે એ ભાખ્યું રે, જંબુન્નતીઈ દાયું રે; શુદ્ધ ભાષી ચિત્ત રાખ્યું રે, મેક્ષકલ્યાણક આખ્યું છે. (૯) ઈય પણ કલ્યાણક ગુણઠાણુક પામીઈ આરાધતાં, સાકે સેલ ગ્યાસીયા વર્ષે ઉદ્યમ હર્ષ તે વાધતાં; For Private And Personal Use Only
SR No.521589
Book TitleJain_Satyaprakash 1943 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy