SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૨૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ઉચરે હર્ષ અતિ પ્રક ઉપનો તિર્થંકરે, પહણ સ્વામી ગોત્ર જેહનાં દ્રવ્ય જિનઘર સંહારે, ધન દિન આજને જાણે તીર્થપતિ સેવા મલી, મન માં રાચે અને નાચ કરો સ્તવના વલી વલી. ( ૨ ) ચાલ. ચૌદ સુપનાંજી જનની દેખે તામ એ; પૂછે પતિજી સુપન પાઠક તે ઠામ એક તે ભાણેજી સુપન વિચાર સહામણું, સુત હેયેજી ત્રિભુવનજન મનકારણે. (૩) સૂટક કારણે શાશ્વત સુખ જ કેશે ચૌદ રાજ્યહ લેકનેં, અગ્ર ભાગે જવા માટે કારણે ભવિ થકને, સુણીય નરપતિ મનોવાંછિત દાન આપી તેહને, ગર–પેસણુ ક્રિયા કરતાં મોહ વાધે જેહને. (૪) ચાલ ગર્ભ વાધેજી સંપૂર્ણ દેહલે કરી, કલ્યાણુક ચવન મછવ કરતા હરિ; મન ચિંતેજી એ સંસારસાગર તરી, પુર્વે પામ્યાછ જિનવર-સેવા સુખ કરી. (૫) સુખકરી સેવા લહિ એવા પરમેષ્ઠિપદ ધ્યાઈ છે, આંબિલ એકાસણું નિવિ પૌષધે આરાહિઈ; આરાધતાં પ્રભુ સાંભરે તિણે નિર્જરા બહુ પાઈ ઈ, ભક્તિ શક્તિ તીર્થપતિના ભવિક ગુણુડા ગાઈઈ. (૬) ઢાળ બીજી-જન્મકલ્યાણક જબ જનમ્યા જિનવર રાયા, તબ ત્રિભુવન સુખ પાયા; મંદ મંદ વાયુ તિહાં વાય, સવિ રિતુ પરિપાક સુહાય. જબ૦ ( ૧ ) પંખી સુપ્રદક્ષિણા દેતા, સવિ ગ્રહ ઉચ્ચ સ્થાનકે રહેતાં; છપન્ન દિસ કુમરી જાણે, આવે અતિ હર્ષ ભરાશે. જબ૦ ( ૨ ) તેહ સૂતિક કરમ કરીને, ગુણ ગાવે મેદ ઘરીને; જબ સવિ નિજ થાનકી જાય, તબ ઈદ્ર આસન ફેલાય. જબ૦ ( ૩ ). સુષ ઘંટા વજડાવે, સવિ દેવને જાણ કરાવે; અનુક્રમે જિન- જનની પાસે, આવી પ્રણમે ઉલ્લા, જબત ( ૪ ) લઈ તી મેગિરિ– ગુગ, મિલે ચાર ઈ અચંગ; કરે સ્નાત્ર મહેર છવ વનરંગ, ગુણચામ કરે પ્રભુ સંગ. જબo ( ૫ ) રૂપે વલી માનને આવી, સ્તવના કરતા મન ભાવી; પરસે કહાં અતિ વસુ-ધાર, જનારઘર ભરી ઉંદાર. : For Private And Personal Use Only
SR No.521589
Book TitleJain_Satyaprakash 1943 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy