________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી મુનિસુ ંદરસૂરિજીએ વણ વેલી
મહારાજા કુમારપાલની ધર્મચર્ચા
મહારાજા કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યા પછી પેાતાનું જીવન કેવુ ધર્મમય વ્યતીત કર્યુ હતુ. એ સંબધી પ્રાચીન-અર્વાચીન અનેક ઉલ્લેખેા ઉપલબ્ધ થાય છે. તેમની ધાર્મિક ચર્યાની સંક્ષિપ્ત યાદી નીચે આપવામાં આવે છેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ દૃષ્ટાન્ત સ્વપર ઉપકારી પુરુષ તરીકે આપવામાં આવ્યું છે.
“ મહારાન્ત કુમારપાલે સમ્યકત્વ પૂર્ણાંક ખાર વ્રતનુ સુંદર રીતે પાલન કર્યુ હતુ. નિરંતર ત્રિકાલ જિનવરદેવનું પૂજન, અષ્ટમી ચતુર્દશીએ ઉપવાસ પૂર્વક પૌષધ કરતા હતા. પારાના દિવસે દષ્ટિપથમાં આવતાં સેંકડા મનુષ્યાને યોગ્યતા પ્રમાણે દાન આપીને સંતેાખતા હતા, અને પેાતાની સાથે જેમણે પૌષધ કર્યાં હોય તે સર્વે તે રાજમહેલમાં પારણું કરાવતા હતા. દબાયેલા (ધસાયેલા) શ્રાવકને હાર સાનામહેાર આપતા. દર વર્ષે શ્રાવકાને એક કરોડ સેાનામહારા આપતા. આવી રીતે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ સેાનામહારા શ્રાવકને દાનમાં આપી હતી. શ્રાવકાને અઠ્ઠાણું લાખ દ્રવ્ય ઉચિત દાન આપ્યું હતું. ùાંતેર લાખ દ્રવ્યને કર માફ કર્યાં હતા તથા રડતી રત્રીઓનું, (વિધવા, ગરીબ, દુઃખી સ્ત્રીએાનુ) ધન ન લેવાના કાયદો કર્યાં હતા.”
અને સાત વાર તીર્થયાત્રા કરી હતી.
“ મહારાન્ત કુમારપાલે એવીશ જ્ઞાનભંડાર લખાવ્યા હતા. ત્રિભુવનપાલ વિહારજિનમદિરમાં નિરંતર સ્નાત્ર મહાત્સવ ચાલતા, શ્રો હેમચંદ્રાચાર્યાં ગુરુદેવના ચરણકમલમાં નિરંતર દ્વાદશાવવંદના કરતા. ત્યારપછી દરેક સાધુઓને વંદના કરતા હતા; પેાતાથી પહેલાં પૌષધાદિ વ્રત લીધેલા શ્રાવકાને વંદના, બહુમાન, દાન આદિ આપતા. અઢાર દેશમાં અમારી પટ, ન્યાયલટાનું વાદન, અને ચૌદ દેશમાં ત્યાંના રાજા સાથે મૈત્રી અને ધનદ્વારા વોની રક્ષા કરાવી હતી. ’
(C
તેમણે ચૌદસા ચુમ્માલીશથી વધુ સુંદર નૂતન જિનમંદિર, સાળસે Íહાર,
رد
મહારાન્ત કુમારપાલે શ્રાવકાનાં બાર વ્રત અંગીકાર કર્યાં હતાં તેવુ તેઓ કેટલી ચીવટથી, શ્રદ્ધાથી અને પ્રેમથી પાલન કરતા હતા તે પણ અહીં આપ્યુ છે, જે દરેક શ્રાવકે બહુ જ મનન કરવા જેવુ છે.
¢¢
પ્રથમ વ્રતમાં ‘ મારિ ’ (માર) શબ્દ બોલાઇ જાય તેા તેના પ્રાયશ્ચિત્તમાં ઉપવાસ કરતા હતા. ખીજા વ્રતમાં ભૂલથી પણ અસત્ય ખેલાઈ જાય તે! આયંબિલનું તપ કરતા હતા. ત્રીજા વ્રતમાં કાઇનુંયે અદત્ત ન લેતા એ તે ખરૂ, પરન્તુ મરેલાનું ધન પણ નહાતા લેતા. ચતુર્થાં વ્રતમાં ધર્મપ્રાપ્તિ પછી પરણવુ નહીં તેવી પ્રતિજ્ઞા હતી, તેમ ચાતુર્માસમાં તેા મન, વચન અને કાયાના યાગથી બ્રહ્મચય' પાલવુ એવી પ્રતિજ્ઞા હતી. જે તેમાં મનથી ભાંગેા લાગે તેા ઉપવાસ કરતા, વચનથી ભાંગેા લાગે તે બિલ કરતા અને
૧ શ્રાવકોએ પેાતાના ધર્મબન્ધુએ સાથે કેનેા વ્યવહાર રાખવા ોઇએ, તે આ પાઠ આપણને બરાબર શીખવે છે.
For Private And Personal Use Only