________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮૦]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
આમ દિવસો પર દિવો પસાર થવા લાગ્યા. કોઈ મુનિ મહારાજ ત્યાં પધારેલા.
શ્રાધાએ સો (Sાથી વાકેફ કર્યા. મુનિ મારા લગાગ પાંચસો રૂપિયા શાકા પાસે ક્રિયાકાંડમાં વ્યય કરાવી વિધિ સહિત પ્રભુને પ્રસન્ન કર્યા. શેઠ મોતીલાલે સાચા દેવની ખરા ધ્યાનથી સ્તુતિ કરીને પ્રતિમાજીની પલાંઠીએ સહેજ આંગળી અડાડતાંની સાથે જ પ્રભુ પ્રતિમાઓ પ્રથમની પેઠે જે રીતે ગાદી પર બિરાજમાન હતી તે જ સ્થિતિમાં પુનઃ થઈ ગઈ. સર્વત્ર આનંદ આનંદ પતી ગયો. પ્રતિમા પર મામ ડધા પણ ધીરે ધીરે ભુંસાઈને અદશ્ય થઈ ગયા. છેવટે અસલ સ્થિતિમાં સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનાં દર્શન કરવાને સૌ ભાગ્યશાળી થયો. પરંતુ આ પ્રસંગે ઉપસ્થિત થતાં મંદિરમાં થતો દેવી નાટારંભ બંધ થઈ ગયા. દૈવી પ્રકોપ
વિ. સં. ૧૯૩૯ ના શ્રાવણ સુદ ૪ ના રોજ એકદમ અચાનક મંદિર પર દેવી પ્રકોપ ઊતરી આવ્યું. એક વખતે મંદિરનું શિખર ઓચિંતું પડયું ને અખંડ ઘીને દીવો ઓલવાઈ ગયે. આ બધું હાજર રહેલા ગોઠી માધવે નીહાળ્યું. તેણે સર્વ શ્રાવકને બતાવી બતાવ્યું. આ બવ જોઈ સવે જણાને ઘણે જ ભય ઉત્પન્ન થયે, પણ પ્રભુ ઈર છા સમજીને મૌન રહ્યા. તે વખતથી નાતમાં પણ બે તડ પડવાં, ને બે શેઠીયા વ્યા ત્યાં સુધી ભેગા થવા પામ્યા નહીં. જ્યાં દેવ રૂઠે ત્યાં શું થાય ? કંઈ જ નહીં. પુન: મંદિર પર ધ્વજારેપણુ અને શિખર
હવે ગયેલું શિખર વિ. સં. ૧૯૪૫ ની સાલમાં ફરી ચઢાવવાનો વિચાર માતર સંધને થયે. તેમજ નવી ધ્વજા પણ ચઢાવવાનું શુભ મુહૂર્ત વિ. સં. ૧૯૪૫ ને જે વદિ ૧૦ નું નક્કી કર્યું. આ કામના માહિતગાર શા. મગનલાલ સ્વરૂપચંદ તથા લલુભાઈ સુરચંદ વગેરેને રાજનગર (અમદાવાદ) થી આ પ્રસંગે બોલાવ્યા હતા. મૂળનાયક સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનું શિખર શેઠ બેચરદાસ મેતીલાલે રૂ. ૧૦૦૧) ની ઉછામણી બોલી ચઢાવ્યું હતું. તથા ખંભાતવાળા શા. પોપટલાલ મૂળચંદ પણ પૈસાને સારો સદ્દવ્યય કરી સાચા દેવ શ્રી. સુમતિનાથને મંદિરની ધ્વજા ચઢાવી ને ભમતીની દેરીઓની ધજાઓ પણ ચઢાવી. આ વખતે યાત્રાળુ શ્રાવકે બહારગામથી સારી સંખ્યામાં આવ્યા હતા. તેમને ઊતરવા માટે રાજનગરને શેઠ મગનલાલ કરમચંદે કરાવેલી તથા શેઠ પ્રેમભાદ! હેમાભાઈએ કરાવેલી તથા અતરના શ્રાવકે તથા વૈષ્ણવોએ કરાવેલી સર્વ મળીને દશ ધર્મશાળાઓ યાત્રાળુઓથી ચિકાર ભરાઈ ગઈ હતી. નહીં માયેલા માણસોને ગામના લોકોએ પિતે તકલીફ વેઠીને પણ પોતાના ઘરમાં ઉતારી આપ્યા હતા, એટલું જ “હીં પણે તેમની ચાકરી બદ્દાસ્ત પણ સારી રીતે કરી હતી. આટલું કરવા છતાં પણ યાત્રાળુઓને ઊતરવાની જગ્યાઓ ન મળવાથી બહાર તંબુ તાણીને ઉતરવાની સગવડ કરી આપી હતી ને તેમને સાચવવા માટે ચેકી–પહેરાને પાકે બંદરત કર્યો હતો. જે દિવસે મંદિર પર નવું શિખર આરૂઢ થયું તે દિવસે ગામના શ્રાએ નવકારશી કરી હતી. તેમાં પીરસનારાઓની તંગાસ પડવાથી ગામના વૈષ્ણવોએ ઘણી સારી મદદ કરી હતી. આ રીતે શિખર તથા ધજાનું કામ સહિસલામત રીતે પૂર્ણ થયું હતું. એકાવન દેરીઓને જીર્ણોદ્ધાર
જેમ જેમ વર્ષો પસાર થવા લાગ્યાં તેમ તેમ ફરતી દેરીઓ છતાને પ્રાપ્ત થવા લાગી. આ બાજુ વિ. સં. ૧૯૭૬ માં રાજનગરના વીશા પોરવાડ જ્ઞાતીય શેઠ જમનાભાઈ
For Private And Personal Use Only