________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨
લાકડે ચડાવ્યા. પણ દોરી તૂટી ગઇ. બીજી વાર દેરી બાંધી ફાંસીએ લટકાવ્યા છતાંય દોરી તૂટી ગઇ. ત્રીજી વાર, ચોથી વાર એમ સાત વાર ફાંસીએ ચડાવ્યા અને સાતે વાર તડુક તક કરતાં દોરી તૂટી ગઈ. તરત તેાસલિક ક્ષત્રિએને આગેવાન ખેલ્યું, અરે ભાએ, આ તે કોઇ નિર્દોષને ચાર તરીકે પકડી લાવ્યા છે, માટે તે હરામી ક્ષુલ્લકને પકડી લાવેા. પણ ક્ષુલ્લક તે જગતમાં હતા જ નહી. બસ, નાગરીકાએ જાણ્યુ કે મહાપુરુષની વિટંબના કરવામાં આપણને હથીયારરૂપ કરીને ક્રાઇ પિશાચે ફસાવ્યા છે.
યોગીરાજ સિદ્ધાપુરમાં પણ ક્ષુલ્લકે કરાવેલ ચારની ભ્રાંતિથી સપડાય. પણું કુંડગ્રામમાં ભેગા થયેલ ઘેાડાના વેપારી કૌશિક ચેાગીને એળખ્યા અને ઇંડાવ્યા.
આમ તે આમ છ મહિનાનાં વહાણાં વાઇ ગયાં, યોગીએ વિચાર્યુ` કે આમને આમ છ છ મહીના ચાલ્યા ગયા પણ હવે તે દૈવ ખુશી થઇ ચાલ્યા ગયા હરશે, માટે હવે આ વન્દ્ર ગામ ગેાકુળમાં જાઉં કે જ્યાં નિર્દોષ ખીર મળી શકે તેમ છે. આ પ્રમાણે ચિંતવી યોગીન્દ્ર ગોચરી માટે ગોકુળમાં આવ્યા. પણ જ્યાં જીવે ત્યાં દોષિત આહાર જ હતા. યોગીન્દ્ર ધાયું કે- હજુ સંગમક ધરાયા નથી. અસ્તુ. એમ વિકલ્પી અર્ધે માર્ગેથી જ પાછા વળી નગર બહાર પ્રતિમા ધ્યાને સ્થિર રહ્યા. સંગમકને તે હવે નિશ્ચય થઈ ગયે હતા કે હવે તા હદ થઇ છે, નક્કી ચેાગીશ્વરની ધીરતા તૂટવા આવી હશે. પણ તપાસ કરી તા માલુમ પડયું ક યાગીરાજના અંતરમાં ધીરજને શ્રોત સુકાવાના બદલે મેરામણનુ રૂપ ધારણ કરી ઘુઘવાટ કરતા હતા. તેમને આત્મા અનેરા આનંદસાગરમાં હીલેાળા લેતા હતા. અરે, મારી છ છ મહિનાની મહેનત ધૂળમાં ગઇ અને હજી પણ અહીં મહેનત કરીને મરી જાઉં તે પણ શું આ મહાત્માનું રૂંવાય ફકવાનુ છે ? ' એમ જોતાં તરત જ તે ક્ષેાભ પામ્યા, અને યાગીન્દ્રના પગે પડી ગળગળા થઇ માલ્યા— સત્ય છે. મેં તે અસત્ય માની અને મારી સત્યધાતકતા માટે
*
..
પ્રભુ ! પ્રભુ ! હું ભૂલ્યા. દેવપતિ કહે છે તે નિર્વિવાદ અક્ષમ્ય અપરાધ કર્યાં છે. ભગવન્ ! મારા પાપ માટે મને મારી બક્ષા ! હું હાર્યાં છું, તમા જીત્યા ા. તમારી પ્રતિજ્ઞા સમાપ્ત થઈ છે!” દેવાધિદેવ ! હવે હું ઉપસૂગ કરવાનું પાતક વહારીશ નહીં. આપ સુખેથી વિચરા ! અત્યાર સુધી યોગીન્દ્ર મૌન હતા. તેમણે ગંભીર વાણીથી ઉત્તર વાળ્યો કે–“સ ંગમક, તું મારા નિમિત્તે કૈલાં કર્મો બાંધે છે, ’ મને માત્ર એટલી જ વિચારણા દુભવે છે. બાકી હું કાઇના કહેવાથી ફરતા નથી, તેમ બીજાના કથનથી ઊભા રહેતા નથી. માત્ર મારી ઇચ્છાથી ફરું છું અને મારી જ મરથી ઊભો રહું છુ.
*
જાણે દેવની લીલાને પરાસ્ત કરી યોગીન્દ્ર દેવાનાથ દેવ બની ગયા હતા !
અને અધમનેય શરમાવ એવાં પોતાનાં કૃત્યો સંગમને અધમાધમ બનાવી રહ્યા હતાં ! આવે! બેપરવાઈ ઉતર સાંભળી સંગમકે ચાલતી પકડી.
યાગીન્દ્રને તે દિવસે પણ ખીર મળી નહીં.
બીજે દિવસે વન્દ્ર ગામના ગોકુળની ઘરડી વત્સપાલિકાએ આ યાગીન્દ્રને ઠંડી ખીનું દાન કર્યું, અને ત્યાં જ સુપાત્ર દાનના પ્રભાવથી પંચદિવ્ય પ્રકટ થયાં.
આ યાગીદ્ર તે પચીરા સો વર્ષ પહેલાં ઇતિહાસના પાને અમર થઇ ગયેલ, દુદ્ધારક, અહિંસાની વત પ્રતિમા, સિદ્ધાન્રુપનદન, શ્રમણ ભગવાન મહાવીરસ્વામી. ડાડી હી હો ! દેવાધિદેવ મહાંધી વિધ્યુત
For Private And Personal Use Only