SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬-૭] દેવાધિદેવ [ ૧૭૭ ] મકરધ્વજની પુનઃ યાગીનું શરીર પરિવર્તન પામ્યું. માને કે રૂપરૂપના અંબાર, * વત પ્રતિમા, તેમને દેખતાં વાર કામદેવની ચીનગારીએ ઊડવા લાગી, મહિલામ`ડળમાં વિકાર પ્રકટત્યો અને લાંકામાં યાગીની પારાવાર નિંદા થવા લાગી, પણ ઇંદ્રે આવી પ્રભુને પૂજી શુશ્રુષા કરી લેાકાને વસ્તુસ્થિતિથી વાકેફ કર્યાં. યોગીએ જોયું કે—આ ગાઢ અપભ્રાજના અને અનેષણા ( સદોષ આહાર )થાય છૅ, અને આ કાવત્રુ સંગમનું છે. જો મારા ગામમાં જવાથી તે રાજી નથી તા હું ગામમાં નઉ તેથી નુકશાન છે, જેથી હાલ તરતને માટે ગામના સદંતર ત્યાગ કરા એમાં જ હિતસ્વિતા રહેલ છે. આ પ્રમાણે વિચારી યોગીન્દ્રે નિર્જન સ્થાનમાં વાસ કર્યાં. સંગમક હસતાં હસતાં ખેલ્યા કે “ક્રમ યોગીરાજ ! જોયે! મારા પ્રભાવ મારા હુકમથી હવે તું આ સ્થાનમાંથી ખીજે જવાને શક્તિવાન નથી, છતાં હજી મનમાં અભખરા રહેતા હાય તે! ગામમાં જાતે ખરા ? અને જાઇલે કે શું વીતક વાતે હૈં? આ પ્રમાણે કહી યાગીને ગામ બહાર હેરાન કરવા નવી જાળ ગુંથવા ચાહ્યા ગયા. .. દેવેન્દ્રે આવી યાગીન્દ્રને સુખશાતા પૂછી, અને યાગીન્દ્ર પણ તેાસલી નગરની બહાર પ્રતિમા ધ્યાને ઊભા રહ્યા. ધાડ પાડવાનાં ઉપકરણો લઇ ધરાધરની તપાસ કરતા એક બાળયોગીતાસલીમાં ફરતા હતા, તેને કાટવાળે ખૂબ માર માર્યા. બાળ યોગીએ બે હાથ જોડી ગદગદ ક કશુ કે-- ભાઇ સાહેબ, મને મારશેા નહીં, મને તે મારા ધર્માચાર્યે મેાલો છે. એટલે આવ્યો છું. ' કાટવાળ તાડુકયા, એ લુચ્ચાના સરદાર તારા ધર્માચાર્ય કયા ?' બાળયોગીએ ઉત્તર વાળ્યો કે તે બહાર ઉદ્યાનમાં ધ્યાન કરીને ઊભા છે. ટીક ફ્રી એ યાગીને જ પાંશા કરવા જોઇએ, એમ કહેતા કાટવાળ યાગીન્દ્ર પાસે પહોંચ્યા. પ્રથમ ગડદા પાટુ કરી પછી હાથે દારડા બાંધી ચેાગીને જલ્લાદને સોંપ્યા. જલ્લાદ પણ મોટા ફૂવાડા લઇ યેગીને વધસ્થાને લઇ ગયા, પણ ઈંદ્રજાળી ભૃતિલે કુંડ ગ્રામમાં આ યાગીને જોયા હતા, તેણે એળખી “ આશિષ્ટ પુરુષ છે, એમ કહી તેને છેડાવ્યા. તેાસલીના અમલદાર વગે પણ પોતાની ભુલ માટે માર્ચ માગી. અને તપાસ કરતાં બાળયોગીનેા પત્તો લાગ્યો નહીં. તેથી જાણ્યું કે-આ તે। કાઇ માયાવી ધમાલ છે, ?? યોગીન્દ્ર માસલી આવ્યા એટલે એક ક્ષુલ્લક માર્ગમાં જીણવટથી તપાસ કરતે મેાસલીની ગલીએ ગલીએ ફરતા હતા. લાકાએ વ્હેમાઇ તેને પકડયા અને પૂછ્યું કે અલ્લા શું જુવે છે ? કાંઇ ખોવાઇ ગયું છે કે શુ? ક્ષુલ્લ ઠાવકાઈથી જણાવ્યું કે ખાવાઇ તા શુ નય, પણ પેલા મારા યાગી બાપુજી છે ના, તે રાત્રે ખાતર પાડવા આવે ત્યારે ના પગમાં કાંટા ન વાગે એટલા માટે માર્ગ સાફ કરુ છુ.' લેકાએ આશ્ચર્યથી પૂછ્યું કે એ તારા બાપુડા ક્યાં છે? ક્ષુલ્લકે કાંપતે શરીરે જણાવી આપ્યું –‘ તે બહાર ઉદ્યાનમાં ઊભા છે, ' લાકાએ ઉદ્યાનમાં જઇ તાસ્યું તે મસ્ત યાગી ઊભા હતા. અને પાસે ખાતર પાડવાનાં ઉપકરણેા પડયાં હતાં. લકાએ તરત હાથકડી કરી પકડયા. અને વધકાર્યના નાયકને સાંપ્યા. ત્યાં સિદ્ધાર્થ રાજાના મિત્ર સુમાગધ રાઠોડે યાગીન્દ્રને એળખ્યા તે છોડાવ્યા. તેાસલિક ક્ષત્રિએએ ચોરી કરવાના આરોપથી યાગીવરને પકડી ફાંસીને * અહીં મૂળ પામા કેટલાએક એવા પાકૃત શબ્દ છે કે જેનું અકારશ: ગુજરાતી અવતણ કરવામાં ઘણી મુશ્કેલીઓ નડે તેમ છે; એમ માની રાકાય કે કેટલાના તા ગુજરાતી પર્યાયરાદો પણ નહિ હાય, જેયી અહી વસ્તુના સંબંધને સ્પષ્ટ કરવા પુરતા ઉલ્લેખ કરેલ છે, For Private And Personal Use Only
SR No.521588
Book TitleJain_Satyaprakash 1943 03 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy