________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૦] શ્રી જૈન સત્ય પ્રકાર
[વર્ષ ૮ મુનિલિંગસિદ્ધ, સ્ત્રીસિદ્ધ, પુરસિદ્ધ, નપુંસકસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધાધિતસિદ્ધ, અનેકસિદ્ધ, એકસિદ્ધ ઈત્યાદિ અનેક ભેદોવાળા છે.
૫. (ક) “વિધૂ ત્યાં ફરી પાછું ન આવવું પડે તે રીતે નિવૃત્તિ પુરીમાં ગયેલા. (ખ) “વિઘુ સંરો' સિદ્ધ થયેલા, નિષ્ક્રિતાર્થ થયેલા.
(ગ-૧) “વિધૂ શાસ્ત્રમાં યોઃ” જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વયં માંગલ્ય રૂપતાને પામ્યા, તે સિદ્ધો.
(ડ) સિદ્ધા-નિત્ય ” અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી નિત્ય. (ચ) “પ્રસ્માતા ” ગુણસંદેહને પામેલા હોવાથી ભવ્ય જીવોને વિષે પ્રસિદ્ધ ઉપરોકત છે અર્થોને કહેનાર નીચેની એક ગાથા છે. “ मातं सितं येन पुराणकर्म, यो वा गतो मितिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठिताथों यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥
સિદ્ધ અવિનાશી જ્ઞાન સુખ વીયદિ ગુણ યુકત હોવાથી ભવ્ય આત્માઓને સ્વ વિષએક અતીવ પ્રદના પ્રકને ઉત્પન્ન કરનાર છે, અને એ રીતે ભવ્ય જીવોને પરમ ઉપકાર કરનારા છે, તેથી નમસ્કરણીય છે.
આચાર્યપદનું વિશેષ આખ્યાન. 1. જ્ઞાનાદિ છત્રીસ આચારોને અહર્નિશ પ્રતિક્ષણ આચરવાથી તથા ઉપદેશનાથી ભાવાચાર્ય.
૨. બીજાઓનું તથા પોતાના આત્માનું હિત આચરનારા હોવાથી આચાર્ય ૩. સર્વ સત્ત્વો અથવા શિષ્યગણનું હિત આચરનારા હેવાથી આચાર્ય.
૪. પ્રાણપરિત્યાગે પણ પૃથ્વીકાયાદિના સમારંભને જેઓ આચરતા નથી, બીજા પાસે આચરાવતા નથી અને આચરનારાને મનથી પણ સારા જાણતા નથી તેથી આચાર્ય.
૫. પિતા ઉપર અત્યંત કેપ કરનાર પ્રત્યે પણ મનથી પાપને આચરતા નથી તે આચાર્ય.
૬. “આ મર્યાદા સેવ્ય રૂલ્યાનાઃ ” શ્રી જિનશાસન સંબંધી તના ઉપદેશકે હેવાથી તેના અથી આત્માઓ વડે જેઓ વિનયાદિ મર્યાદા પૂર્વક સેવાય તે આચાર્ય.
૭. મારા જ્ઞાનાચાર તત્ર સાધવ: ગાગાર્યાઃ ” જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારને ભાવ આચાર, તેનું સ્વયં પાલન કરવામાં અને અન્ય અથ આત્માઓને પાલન કરાવવામાં સાધુ-કુશળ તે આચાર્ય
૮. ‘બા મરચા માસવાર્ષિથા ચાર વિહાર : તત્ સાધવ : I” માસક પાદિપ મર્યાદા વડે જે ચાર એટલે વિહાર, તેને કરવામાં સાધુ અર્થાત નિપુણ તે આચાર્ય.
૯. “I fષત વાર: રિએ : ઉપરવૂ ચર્થ : તેવુ સાધવ:” યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં અસમર્થ એવા જે અનિપુણ શિષ્યો, તેને વિષે શાસ્ત્રોક્ત ઉપદેશને દેનારા હોવાથી સાધુ-સુંદર, તે આચાર્ય.
૧૦. ઉપરોક્ત વર્ણન ભાવાચાર્યનું છે. એ સિવાય નામાચાર્ય સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય આદિ અનેક પ્રકારના આચાર્યો છે, તેમાં જે ભાવાચાર્યના કારણું રૂપ આચાર્ય છે તે
For Private And Personal Use Only