SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નવી મદદ ૧૫) પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી શાંતિવિજયજી મહારાજના સદુપદેશથી શેડ શ્રી પાનાચંદ વ્રજલાલ પારી, કપડવંજ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વી કા ર તનન્યાયવિમાર (સટી) • कर्ता-पूज्य आचार्य महाराज श्री विजयलब्धिसूरीश्वरजी महाराज, प्रकाशक श्री लब्धिसूरीश्वर ग्रंथमालाना कार्यवाहक श्री चंदुलाल जमनादास छाणी (वडोदरा स्टेट), पृष्ठ संख्या ६१६, मूल्य-पांच रूपिया કાગળના અસાધારણ ભાવા · શ્રી જૈન સત્ય પ્રકાશ’ જેના ઉપર છપાય છે તે કાગળાનેા ભાવ લડાઈ શરૂ થઈ પહેલાં સાડાત્રણઆને રતલનેા હતેા. લડાઈના એ વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલનેા થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ ખાર-તેર આને રતલ જેટલેા વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને પાણા એ રૂપિયે રતલના થઈ ગયા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે શ્રી જૈન સત્ય પ્રકાશ'નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાનેા અમારા ઇરાદા પણુ નથી. પણ આ રીતે શ્રી જૈન સત્ય પ્રકાશ' આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સિમતિને વધુ મદદ મેાકલવાની અમે સૌને વિન ંતી કરીએ છીએ. વ્યવસ્થાપક તૈયાર છે ઃ આજે જ મગાવેા શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ખીજા, ત્રીજા, ચેાથા, પાંચમા છઠ્ઠા, સાતમા વર્ષની કાચી તથા પાકી ફાઈલો. ટપાલખર્ચ સાથે મૂલ્ય દરેકનુ–કાચીના બે રૂપિયા : પાકીના અઢી રૂપિયા. સમિતિ શ્રી જૈનધ સત્યપ્રકાશક જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy