________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી મદદ નીચે મુજબ નવી મદદ અમને મળી છે, તે માટે ઉપદેશ આપવાની કૃપા કરનાર પૂજ્ય મુનિવર તથા તે તે સદ્દગૃહસ્થા અને સાનો અમે આભાર માનીએ છીએ. ૫૧) પૂ. ૫. મ. શ્રી ધર્મવિજય ગણિના સદુપદેશથી શેઠ શ્રી જીવણલાલ અમજીભાઈ
હા: શ્રી. રતિલાલભાઈ, વઢવાણ શહેર. 1) કાઠારી ખીમચંદભાઈ ત્રિભોવનદાસ, વઢવાણ શહેર.
પૂ. મુ. મ. શ્રી દર્શનવિજયજી મહારાજના સદુપદેશથી નીચે મુજબ મદદ મળી છે. ૧૧) શેઠ ભીખાભાઈ ભુદરભાઈ કોઠારી, વઢવાણ કે+૫ (પાંચ વર્ષ માટે) ૧૧) શેઠ હાટાલાલ નરસીદાસ ઘડિયાળી ૧૧) શેઠ ચીમનલાલ નરસીદાસ શાહ ૧૧) શેઠ નસીદાસ નથુભાઈ વોરા ,, (એક વર્ષ માટે) ર૫) પૂ. આ. મ. વિજય અમૃતસૂરિજીના સદુપદેશથી સ્તંભતીર્થ તપગચ્છ જનસંધ, ખંભાત. (૧૦) પૂ. આ. મ. વિજયકુમુદસૂરિજીના સદુપદેશથી પારી મીઠાભાઈ કલ્યાણચંદ, કપડવંજ.
આશા છે બીજા ગામના સુધા તથા સદગૃહસ્થા પણ આ રીતે મદદ મોકલી આભારી કરશે.
વ્યવસ્થાપક
= કાગળના અસાધારણ ભાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ ” જેના ઉપર છપાય છે તે કાગળાનો ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણ આને રતલનો હતો. લડાઈના બે વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલના થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ માર—તેર આને રતલ જેટલા વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને પણ બે રૂપિયે રતલનો થઈ ગયો છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠ, ગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે ‘શ્રી જૈન સત્ય પ્રકાશનું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાનો અમારો ઇરાદો પણ નથી. પણ આ રીતે ૮ શ્રી જન સત્ય પ્રકાશ” આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મોકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ.
- વ્યવસ્થાપક
સ્વી કા ૨ श्रावक-कर्तव्य--(हिन्दी भाषा) प्रयोजक-पूज्य मुनिमहाराज श्री निरंजनविजयजी महाराजा प्रकाशक - श्रीनेमिअमृतखांतिनिरंजन ग्रंथमाला, मास्तर जसवंतलाल गिरधरलाल शाह, जैन पाठशाला, पांजरा पोल, अहमदाबाद; पृष्ठ संख्या २०८, मूल छ आना।
For Private And Personal use only