________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અર્ક ૩]
પ્રવચન
પ્રશ્નમાલા
[ ૧૦૩ ]
ખરી બિના શ્રી કૈવલભગવતા હો, એમ પંડિત શ્રી વીરવિજયજી મહારાજે પ્રશ્ન ચિંતામણિમાં જણાવ્યું છે. ૧૦૬.
૧૦૭ પ્રશ્ન—ભારડ પક્ષિના શરીરની વધારેમાં વધારે ઊંચા કેટલી હોય?
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર—તેની ઊંચાઇએથી નવ ધનુષ્ય પ્રમાણ હોય છે. આ બાબતમાં શ્રી લોક પ્રકાશમાં જણાવ્યું છે કે “ધનુ:વૃધરૂં” અહીં જાતિની અપેક્ષાએ એક વચન કહ્યુ ઠં એમ સમજવું. તેથી તે ભારડ પક્ષિએના શરીરની ઉંચાઇ તેવા કાલાદિની અપેક્ષાએ ઘણાં ધનુઃપૃથકત્વ પ્રમાણુ પણ સંભવે છે, આવી ઉંચાઇવાળા શરીરને ધારણ કરનારા ભાર. પક્ષિઓ ત્રણ ગાઉ પ્રમાણ ઊંચાઇવાળા દેહને ધારણ કરનારા યુગલિકાના મૃતક શરીરાને ઉપાડીને સમુદ્રાદિ અગાધ જલાશયામાં ફેંકી દે છે. આવા પ્રકારનું સ્પષ્ટીકરણ થી બૃહત્સંગ્રહણીનીટીકામાં શ્રી મલગિરિજી મહારાજે પશુ ર્યું છૅ, તેથી વિશેષ બિના તે ગ્રંથમાંથી જોઇ લેવી. ૧૦૭.
૧૦૮ પ્રશ્ન—દેવાના ભુવનપતિ, વ્યંતર, ધ્યેાતિષી, વૈમાનિક, એ ભેદમાંથી કા ભેદમાં લવસત્તમ દેવાને ગણવા
""
ઉત્તર-સર્વાસિદ્ધ વિમાનના દેવાને લવસત્તમ દેવ તરીકે શ્રી ભગવતી સૂત્રાદિમાં જણાવ્યા છે. પાછલા ભવમાં તે નિલ સયમની સાધના કરતા હતા. તેના પ્રતાપે તેમણે ઘણાં કર્યા ખપાવી દીધાં પણ છૂટ્ટે તપ કરતાં જેટલાં કર્મો ખપે, તેટલાં કર્મો બાકી રહ્યાં. આ કર્મો સાત લવ પ્રમાણુ વખતમાં ખપી શકે એવાં છે. પણ આ સમયે તેટલું આયુષ્ય અધિક ( વધારે ) તેદેવાનુ છે નહિ; એક બાજુ આયુષ્ય પૂરું થવાની તૈયારી છે, બીજી બાજુ એ શેષ કર્મોને ક્ષય કરવા બાકી છે. આ સ્થિતિમાં તે દેવા વિસામા તરીકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉપજે છે. જે દેવાનું આયુષ્ય સાત લવ જેટલુ વધારે હાત તે તે તેટલા સમયમાં છૂટ્ટે તપથી ખપાવવા લાયક કર્મા ખપાવીને જરૂર મેાક્ષના અવ્યાબાધ સુખ પામત. પણ તેના અભાવે તે વિશિષ્ટદેવપણું પામે છે. આ બિનાને લક્ષ્યમાં રાખીને લવસત્તમ દેવાની વ્યાખ્યા શ્રી જૈનાગમમાં આ પ્રમાણે જણાવી છે—પાછલા ભવમાં સાત લવ જેટલા આયુષ્યની એછાશને લઇને જેએ મેક્ષમાં ન ગયા પણ સર્વાસિદ્ધ વિમાનમાં ગયા તે દેવા “ લવસત્તમ દેવ ” કહેવાય, અને તેએ દેવના ચાર ભેદોમાં વૈમાનિક દેવ કહેવાય. લવસત્તમમાં લવ શબ્દથી લવ નામના કાલનું સ્વરૂપ જાણવું જોઇએ. તેનુ સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવુ. [૧] સાત શ્વાસેાવાસને એક સ્પેક થાય. [૨] છ સ્તાકનો લવ થાય. [૩] છ લવનું મુર્ત્ત થાય. [૪] ૩૦ મુર્ત્તના દિવસ થાય. [૫] ૩૦ દિવસને મહિને થાય. [૬] ભ!ર મહિનાનું વ આ વગેરે બિના શ્રીલેાકપ્રકાશમાં વિસ્તારથી જણાવી છે. ૧૦૮.
થયું.
૧૯ પ્રશ્ન લવસત્તમ દેવાની દેવતા ટૂંકામાં પણ જણાવી છે
સાહિબી કાઇ મહાપુરુષે કાઇ ત્રંથમાં
ઉત્તર —— તે પાછલા ભવમાં નિર્માલ સંયમને સાધતાં ઉપશમ શ્રેણિત માંડે છે. તેમાં મેાહનીય કર્મની બધી પ્રકૃતિને ઉપશમાવીને એટલે તે પ્રકૃતિને જે પ્રદેશેાદય રસાય ચાલુ હતો, તે બધ કરીને (અટકાવીને) અગિયારમા ‘ઉપશાંત કાય વીતરાગ
For Private And Personal Use Only