________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨]
શ્રી ફલવધિપાર્શ્વનાથજીને છંદ
[
૭]
અશ્વસેન નરપતિ, માતવામા લઈ લાડ જિંઈ લડ્યાં, તેહ નંદન સ્તવીયે, સુખ ઠવીયે, શત્રુ શિર સંકટ પડયાં. ૧૧
(
શી )
સવંતસર સીતેસ ભલો, કાર્તિક માસના શુકલ પક્ષ ઉજલો.
( તૂટક ) કવાટ છઠ્ઠિ બુધ દિન, પ્રધાન શાખા સહએ. પુનિમ ગચછ સિરિ મહિમપ્રભસૂરિ કીર્તિ કાંતિ સહિએ, તસુ ચરણરસેવક ભારતનઈ પાસ પ્રેમઈ ગાઈઓ, પત્નપુરમાંહિ ઘણુઈ ઊછાહિં, દ્ધિ સમૃદ્ધિ સુખ પાઈઓ. ૧૨
इति श्रीभटेवापार्श्वनाथस्यात्पत्ति स्तवनं सम्पूर्णम् ॥ श्रीरस्तु कल्याणमस्तु । मुनि भावरत्नेन लिपिकृतं श्रेयस्तरम् ।। નાનું વાઘપરૂં, કડવાળ, અમદાવાદ, તા. ૧૪-૧૦-૪૨
શ્રી ફલવધિપાર્શ્વનાથજીને છંદ સંચાલકશ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ.
|| દોહા | પ્રભાપૂરણ પ્રણમીયે, અરિગંજણ અરિહંત; સાચા સાહિબ તું સહી, ભયભંજણ ભગવંત. વામાનંદન વંદીએ, દોલતિ(ત)ને દાતાર; કીડીથી કુંજર કરે. સેવકને સાધાર. શ્રી ફલવધિ મોટો ધણું, એકલમલ અબીહુ; ભવ ભય ભાવઠિ(8)ભંજવા, તું સાલે સિંહ. પાયકમલ તુજ પ્રણમતાં, અધિક વધે આણંદ દાદી માટે દેવતા, વંદે સુરનરવંદ.
મોતીદામ છંદ કેતે તુજ વંદે નરના વૃદ, કેતે તુજ સેવા સારે ઈંદ; કેતે તું અધિક દીયે આણંદ, કેતે તું હરિ(ર) ગમા ઇંદ. ૫. કેતે તું દીએ અપૂતાં પૂત, કેતે તું સાધે સઘલા સૂત; કેતે તું આણે મહીયલ મેહ, કેતે તું નવલા ધારે નેહ. ૬. કેતે તું દરિ હરે દાલિ, કેતે તું સહે સારદ ચંદ કેતે તું પરતો પૂરણહાર, કેતે તું અડવડિયાં આધાર. ૭. કેતે તું ભાજે ભાવઠભૂખ, કેતે તું દાઈ સગ(ઘ)લા દૂખ. ૮. કેતે તુજ નમતાં નવનીધ હોય, કેતે તુજ આસ(શ)કરે સહુ કેય; કેતે તું કુસ(શ)લ કરે કલ્યાણ, કેતે તું દોલત દીએ દીવાણ. ૯.
For Private And Personal Use Only