________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ કેતે તું મેર સમો ભૂમિ મન્ન, કેતે તુજ લક કહે ધન્ન ધન્ન; કેતે તું બાલદ જેમ બરન, કેતે તું આપે પરિઘલ અન્ન. ૧૦. કેતે તું રાંકાને કરે રાઉ(વ), કેતે તું સેવ્યા દે સીરપાઉ(વ); કેતે તું જેડિ(3) ભગિ(ગ) સંજોગ, કેતે તું સર્વ ગમાડે સેગ. ૧૧. કેતે તું પીસુન કરે પંમાલ, કેતે તું સમ કરે સગાલ; કેતે તું ચિંતા કરે ચકચૂર, કેતે તું વિઘ્ન વિડા(દા)રે રર. ૧૨. કેતે તું આપે અવી(વિ)રલ વાણ, કેતે તુજ ઈચ્છા એહી અહિનાંણ; કેતે તું સઘલેહી સિરદાર, કેતે તુજ કઈ ન લોપે કાર. ૧૩. કેતે તું સેહે માટે સાધ, કેતે તું આગમ ગુણે અગાધ; કેતે તું સંસ(શ)ય ભાજે સર્વ, કેતે તું ગાલે દુશ્મન ગર્વ. ૧૪. અનંતિ અનંતિ અનંતિ અનંતિ, ભલે ભેટયો શ્રીભગવંત; સુખ દાયક સાચો તો સાથ, યે પરમેસર પારસનાથ. ૧૫. અલખ અલખ અલખ અલખ, સદા તું સેવકને પરતખ્ય(ક્ષ); અધિક અધિક દીર્થે આણંદ, જયો ફલવધિ પાસ જિર્ણોદ. ૧૬. અપાર અપાર અપાર અપાર, અનાથ નરને તું આધાર; અગમ્ય અગમ અગમ્ય અગમ્ય, ધરું એક સાચો તો ધર્મ. ૧૭. ચિહું દિસિ અટવીમાંહિ અબીહ, જિહાં વિચરે સબલા સિંહ; તિહાં તું સેવકને નિસ્તારિ(૨); કૃપા કરી મેહલેં પેલે પાર. ૧૮. જીહાં હાં સમરે સેવક જેહ, તી(તિ)હાં તું ઈચ્છા પૂર્વે એક વહુ એમ અતુલિ કેતા તુજ બિરુદ, મેટો તું પારસનાથ મરદ. ૧૯ અલા(લ્લા) તું એકલમલ(લ) અબીહ, ન લો કેઈતોરી લી; મા હવે મોસું કરે મહારાજ, પરત(ક્ષ) ઈચ્છા પૂરે આજ, ૨૦.
| | કલશો ઈચછા પૂરો આજ, સુપરૂં સેવક સંધારે; જિનવર પાસ નિણંદ, સદા હું સેવક ધારે. ક૯૫વૃક્ષથી અધિક, કૃપા મે ઉપર કીજે; શ્રી અશ્વસેન સુતન, ઘણું તુજ દોલત દીજે. શ્રી ખરતરગચ્છ સુપસાઉલ્લે, સાર એ(હે) મજસ ઉચ; ફલવૃધિ રાય માટે ધણી, સેવકને સાંનિધ કરેં. ૨૩.
“ધતિ ફલવધિ પાશ્વનાથ છંદ પ્રસ્તુત છંદ એક પ્રાચીન હસ્તલિખિત ગુટકામાંથી મળી આવેલ છે. તે ઉપયોગી સમજીને અહીં આવે છે. આ છંદના કળશની છેલ્લી કડીના બીજા ચરણમાં “એમજાસ” શદ આપ્યો છે તેને “હેમરસ” એમ ઉકેલીએ તો આ છંદના રચયિતા ખરતર ગચ્છીય મુનિ તેમજસ ગણું શકાય.
For Private And Personal Use Only