________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasla - દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક [1] શ્રી મહાવીર નિવાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ એક : મૂલ્ય છે આના ટપાલ ખર્ચ નો એક આનો વધુ), [2] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીના 1 0 0 0 વર્ષનાં જૈન ઇતિ હાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયા. [3] દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લે ખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના, [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી. હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. 9 ખે શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ધમકાંટા, અમદાવાદ For Private And Personal Use Only