SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ રવિવારને વેગ માન છે તે માટે જુઓ મા. જિ. fa. ૨ . હર ની ટીકા તથા નારચન્દ્ર વેગ પ્રકરણ. ૩. ૪૯ મી ગાથાના ઉત્તરાર્ધમાં “પુર' છે એના પાને “નિ” એવો પાઠાન્તર મલે છે અને તે જ વધુ સંગત લાગે છે. આ લેકમાં સાત ગ્રહોના જન્મનક્ષત્ર બતાવ્યાં છે. શુકનું જન્મનક્ષત્ર મુદ્રિત પુસ્તકના આધારે પુખ્ય થાય છે જયારે આ. સિ. વિ. ૧, સે. પર ની ટીકા, નારચન્દ્ર યોગ પ્રકરણ તથા દિનશુદ્ધિ-ગા. ૪૫ માં. શુકનું જન્મનક્ષત્ર જયેષ્ઠા કહેલ છે. આથી તાડપત્રીય પ્રતિને પાઠ વધુ સંગત લાગે છે. અ. ૧૦૭ મી ગાથાના પૂર્વાર્ધમાં ક્ષત્તિશ્નરાજ ” છે તેના સ્થાને “afખજૂરા” એ પોક મલે છે અને તે જ વધુ ઠીક લાગે છે. આ શ્લેકમાં દીક્ષામાં પશ્ચર્યની શુદ્ધિનું, વર્ણન છે. ચન્દ્ર માટે “વત્રાંરાઇવરે ૪ ને ર જ ઢીક્ષતિ' “Tીવમઃबुधार्काणां षड़वा वारदर्शने । शुभावहानि दीक्षायां न शेषाणां कदाचन ૨I” 1. Fર. વિ. ૯ ક. ૨૨ ની ટીકા. આ ઉપરથી તાડપત્રીય પ્રતિવાળો પાઠ વધુ સંગત છે. [ આ પાઠાન્તર મુદ્રિત ગ્રન્થની ફૂટનોટમાં પણ સૂચવેલ છે. ] તૈયાર છે, આજે જ મંગાવે. શ્રી જૈન સત્ય પ્રકાશ”ની બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. દરેકનું મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા, શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક–ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી જુદા જુદા વિદ્વાનેએ લખેલ અનેક લેખોથી સભર ૩૨૮ પાનાંને અંક. મૂલ્ય છ આના. (ટપાલ ખર્ચને એક આનો વધુ) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક-ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ સંબંધી સામગ્રીથી સભર અંક. મૂલ્યએક રૂપિયો ક્રમાંક મે—જેનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ અનેક લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય–ચાર આના. ક્રમાંક ૪૫-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય—ત્રણ આના. ' શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ, For Private And Personal Use Only
SR No.521582
Book TitleJain_Satyaprakash 1942 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy