SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] જૈનધમી વીરોના પરાક્રમ [ ૫૪૭ ] સખત હાથે કામ લેવાનો નિશ્ચય કર્યાં અને એ વાતની જાણ થતાં મંત્રીશ્વર દિલ્હી નાસી ગયો. (આ વાત ઉપરના ઈંગ્લીશ લખાણમાં નથી છતાં વાર્તાના સબંધ સાંધવા મેં મૂકી છે.) આ બનાવને ઉદ્દેશીને ટાંક મહાશય હિંમતભેર લખે છે કે—આ આરેાપને સ્વીકારવા હું તૈયાર નથી, કેમકે એની પાછળ નથી તેા પુરાવાનું જોર કે નથી તે સયેાગેાના તાળેા મેળવતાં સચ્ચાઈની છાંટ ! પોતાના માલિક સામે એવું કાવતરૂ રચવાને કરમચંદને કંઇ કારણ નહાતું. એના સ્વભાવમાં એ જાતની પ્રકૃતિને અશ દેખાતા પણ નથી. જેએ આ જાતનું ક્રોધારાપણુ તેના શિરે કરી રહ્યા છે તેઓ પોતે પણ એકમત નથી! દલપતસંગની તરફેણમાં કે રામસિ'ગની તરફેણમાં આ કાવતરૂ કરવામાં આવ્યું હતું તે કાઈ ચાક્કસ જણાવી શકતું નથી ! ઉપરાંત જે એક મહત્ત્વની વાત છે તે એ છે કે બાદશાહ અકબર રાયસિગ સાથે મિત્રતાના અને પેાતાના પુત્રના લગ્નના સંબધથી જોડાયેલા હતા, તે ખીકાનેરથી નાશી આવેલા કરમચંદને દિલાજાનીભર્યા આવકાર આપે છે. જો કરમચંદ ગુન્હેગાર હતા આમ બનવું શક્ય નહાવું જ. રાયસિંગની વૈરવૃત્તિ બાદશાહનું આ વન મૂકપણે ન સાંખી શક્ત. ન્યાયપ્રિયતા અને પ્રામાણિકતા માટે જેની કીતિ મદૂ છે એવા અકબર શાહને, પોતાના રાજ્ય અંંગે અણુછાજતુ કામ કરવાના આરોપી કરમચંદને ક્યાં તે પેાતાને સોંપી દેવાની કિવા રાજ્યમાંથી હાંકી કહાડવાની હઠ પડત. - એવું કંઇ જ બન્યું નથી અને એથી ઉલટુ બાદશાહ અકબરે મત્રોધર કર્યાં ચંદ ઉપર જે આરોપ મુકવામાં આવ્યા હતા એમાં એની નિર્દોષતા જોઇ એને પાતાના શહેરમાં માનમા સહિત રાખ્યો. એ સબંધમાં વધુ વાત હવે પછી. ટૂંકમાં એટલું કહી શકાય કે જૈનેતર લેખકા તરફી સાહિત્યક્ષેત્રમાં જૈન સમાજની ઉપેક્ષાભરી વલણને લઇ, ઘણા અન્યાય બણતા-અજાણતા થયા છે. (ચાલુ) जसकीर्तिकृत 'सम्मेतशिखर - रास' का सार [ आगरा के कुंअरपाल सोनपाल लोढा के संघ का वर्णन ] लेखक - श्रीयुत अगरचन्दजी नाहटा, भंवरलालजी नाहटा [ ાતાંક સે સંપૂર્ણ ] संघपति ने सोचा यह ब्राह्मण लोभी है संघको देखकर नजर फिर गई है । संघपतिने निसाण बजाए, लोगों ने राजा को समझायाः। संघपति ने कहा हमें बहुत दिन हो गए पालगंज निकट नहीं है, हमें रास्ता दिखाओ ! ,, रामदेव ने कहा- " जो मैं मांगू सो दीजिये " । संघपतिने कहा- " जो मांगोगे सो ढुंगा, परन्तु जोर से काम नहीं होगा ! कुछ अभी और कुछ पीछे ले लेना । रामदेव ने कहा - " पीछे क्या होगा ? अभी दे दीजिये । संघपति ने कहा "तुम अपने कोल से चूक गये, तुम्हे धिक्कार है ! तुम्हारे मस्तक पर पांव रखकर मैं पालगंज जाऊं तब तुम मुझे ओसवाल समझना । સંઘपतिने आकर प्रयाण की तैयारी की। राणी ने राजा रामदेव को बहुत फट For Private And Personal Use Only
SR No.521581
Book TitleJain_Satyaprakash 1942 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy