________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ ભાજતી માં દિગંબરાએ કરેલું નુકસાન દિગમ્બર આગેવાનાની જવાબદારી
સમાધાનની વાટાઘાટા આપસમાં ચાલતી હૈાય તે સમયે સામા પક્ષને ખેતરવા એ સાવ સરળ વાત છે, જો કે એના જેવું હલકું કૃત્ય ખીજું એકે ન ગણી શકાય. શ્રીકુ ંભાજતીમાં જમીનના હક્કની બાબતમાં શ્વેતાંબર અને દિગંબરા વચ્ચે જે તકરાર ઊભી થઇ હતી તેને આપસની વાટાધાટાથી નીકાલ લાવવા માટે ગયા મે મહિનાની ૧૫, ૧૬, ૧૭, એ ત્રણ તારીખે બન્ને પક્ષના આગેવાને ભેગા થયા હતા, અને વાટાઘાટા ચલાવતા હતા. બરાબર એ જ પ્રસંગે, તારીખ ૧૭મી મે ૧૯૪રની રાત્રે, દિગંબરાએ એકાએકકુભાજતીમાં શ્વેતાંખરી જિનમંદિર ઉપર હલ્લેા કરી શિખરને ઘણું નુકસાન પહોંચાડયું. ધ'ના નામે આવું અકાર્યું કરવા માટે સાચે જ દિશભાઇએએ શરમાવું જોઇએ. આવી પરિસ્થિતિ ઉપસ્થિત થયા પછી, શ્વેતાંબરાને પૂરેપૂરા ન્યાય મળે એ માટે ખાસ ધ્યાન રાખવાની જવાબદારી દિગમ્બર આગેવાને ઉપર, જો તે સાચા દિલથી સમાધાનને ચાહતા હોય તેા, આવી પડી છે એમ અમને લાગે છે. મળેલા સમાચાર મુજબ કેટલાક દિગમ્બર ભાઇએ શ્વેતાંબર આગે વાનેા સાથે સમાધાન માટે પ્રયત્ન કરવા ચાહે છે, અને આ માટે એક કિમિટ પણ નિમાઇ ગઈ છે. આ કિમિટ તારીખ ૩૧મી મેના દિવસે મળીને વાટાઘાટ કરવાની હતી, પણ દિગંબર પ્રતિનિધિએમાં આપસમાં કંઇક મતભેદ પડવાથી, તે દિવસે શ્વેતાંબર આગેવાને સમયસર કાલ્હાપુર પહોંચી ગયા હોવા છતાં, કઈ નિર્ણય થઈ શકયા નથી. આ પછી આ સબંધમાં શુ બનવા પામ્યું તે જાણવામાં આવ્યું નથી. અમે આશા રાખીએ છીએ કે દિગંબર આગેવાને પેાતાની જવાબદારીને બરાબર સમજીને યોગ્ય સમાધાન કરી લેશે, અને ભવિષ્યમાં કાઈ પણ તીમાં આવુ ન બનવા પામે તે માટે જાગ્રત રહેશે. —તત્રી
સ આ ચા કે
પ્રતિષ્ઠાઃ–વીલાવાસ (મારવાડ)માં વૈશાખ વિદે છઠ્ઠના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં શ્રી શાંતિનાથ ભગવાનના જિનમદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.
દીક્ષાઃ—જામનગરમાં વૈશાખ વદિ સાતમના દિવસે પૂજ્ય મુનિમહારાજ શ્રી દાનસાગરજી મહારાજે કચ્છજખૌ નિવાસી ભાઇ શ્રી જેઠાલાલ લખમશીને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુનિરાજ શ્રી જયેન્દ્રસાગરજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. સ્વી કા ર
(१) श्रमण भगवान् महावीर (हिन्दी जीवन चरित्र) लेखक पूज्य पंन्यासजी महाराज श्री कल्याणविजयजी महाराज; प्रकाशक मंत्री श्री. क० वि० રાજમંત્રઢ સમિતિ નાજોર (મારવાડ); પૃષ્ઠસંસ્થા-૪૦+૨૧૮; મૂન્ય તીન થયા
(ર) માધુકરી (પ્રવચનેા, કથા વગેરેના સંગ્રહ). પ્રકાશક: પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી જૈન જ્ઞાનમદિર, સાવરકુંડલા (કાઠિયાવાડ), પૃષ્ઠસંખ્યા ૧૪૦ + ૧૨; મૂલ્ય-ચાર આના,
For Private And Personal Use Only