________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
પ્રવચન-પ્રશ્નમાલાં
[ ૫૧૫ ]
ભાગવવાના સમયે પાપનાં કારણેા સેવીને પાપકનો બંધ કરવો, તે પાપાનુબંધિ પુણ્ય કહેવાય. આ પુણ્યના ઉદયથી આ ભવ સારો હોય, પણ આગામી ભવ ખરાબ થાય. ૧૪ ૧૫. પ્રશ્ન-પાપાનુબંધિ પુણ્ય શાથી બંધાય ?
ઉત્તર—સાંસારિક પદાર્થીની મમતાને લઇને નિયાણું કરવું, વગેરે કારણેાથી પાપાનુઅધિ પુણ્યના બંધ થાય છે. ૧૫.
૧૬. પ્રશ્ન—કાએ નિયાણું કોઇ દૃષ્ટાંત શાસ્ત્રમાં જણાવ્યું છે ?
કરીને પાપાનુધિ પુણ્યના બંધ કર્યાં હોય, એવું
ઉત્તર-શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ચિત્રસંસ્મૃતિ મુનિની ખીના જણાવી છે, તેમાં કહ્યું છે કે-પાછલા ભવમાં સંયમની આરાધના કરતાં સભૃતિ મુનિને સનત્કુમાર અતેર વગેરે પરિવાર સાથે વંદન કરે છે. અહીં સ્ત્રીરત્નના કૅશ અડકતાં ભૂતિમુનિએ નિયાણું કર્યું કે આ ક્રિયાથી આવતા ભવમાં હું ચક્રવી થાઉં. અંતે તે મુનિ કાલધર્મ પામીને સૌધર્માં દેવલાકમાં આવેલા પશુક્ષ્મ વિમાનનાં દેવતાઈ સુખ ભોગવે છે; ત્યાંથી ચ્યવીને પિતા બ્રહ્મરાજા ચૂલણી માતાના પુત્ર બ્રહ્મદત્ત નામે ચક્રવત્તી થયા. આ ભવમાં તેણે રાચી માચીને ભાગનાં સાધને સેવ્યાં, તીત્ર હિંસાદિ પાપા કર્યાં, પરિણામે તે અધ થયા. વટે મરણ પામી સાતમી નરકનાં ભયંકર દુઃખા પામ્યા. એટલે ૩૩ સાગરોપમ સુધી તેણે અપ્રતિષ્ઠાન નરકાવાસનાં દુઃખ ભાગવ્યાં. ૧૬
૧૭. પ્રશ્ન—આ અવસર્પિણી કાળમાં થયેલા બાર ચક્રવત્તિમાં બ્રહ્મદત્તની માફક બીજા કોઈ ચક્રવત્તી નરકમાં ગયા છે ?
ઉત્તર—સુભૂમ ચક્રવી સાતમી નરકે ગયા છે. ૧૭.
૧૮. પ્રશ્ન—ખાકીના ૧૦ ચક્રવર્તી મરણ પામીને ક ગતિમાં ગયા ?
ઉત્તર—ત્રીજા મઘવા નામના ચક્રવત્તી, અને ચાચા સનત્કુમાર ચક્રવર્તી સયમની સાધના કરીને ત્રીજા સનત્કુમાર દેવલેાકમાં મહર્દિક દેવ થયા. ૧૮.
૧૯. પ્રશ્ન-બાર ચક્રવત્તિ એમાંથી કયા કયા ચક્રવત્તી રાજાએ માક્ષે ગયા ! ઉત્તર-૧ ભરત ચક્રવત્તી, ૨ સગર, ૫ શ્રી શાંતિનાથ પ્રભુ શ્રી ઝુથુનાથ, છ શ્રી અરનાથ, ૯ મહાપદ્મ, ૧૦ હરિષેણ અને ૧૧ જય—આ આઠે ચક્રવત્તિ' રાજાએ યોગ્ય અવસરે નિર્મૂલ સંયમની સાધના કરીને મુક્તિનું અવ્યાબાધ સુખ પામ્યા. ૧૯,
૨૦. પ્રશ્નન—૧૮મા પ્રશ્નોત્તરમાં જણાવેલ છે અને ૧૯મા પ્રશ્નોત્તરમાં જણાવેલ આઠ એમ ૧૦ ચક્રવત્તી એ પૈકી દરેકે કેટલાં કેટલાં વર્ષો સુધી સયમની સાધના કરી
ઉત્તર-૧ શ્રી ભરત ચક્રવર્તિ'એ અને ૨ સગર ચક્રવત્તિએ ૧ લાખ પૂર્વ સુધી, ૩ મધવા ચક્રવર્તીએ ૧૦ હજાર વર્ષ સુધી, ૪ સનકુમારે ૧ લાખ વર્ષ સુધી, ૫ શ્રી શાંતિનાથે પચ્ચીશ હજાર વર્ષ સુધી, ૬ શ્રી કુંથુનાથે ૨૩૭૫૦ વર્ષ સુધી, ૭ શ્રી અરનાથે ૨૧૦૦૦ વર્ષોં સુધી, ૯ મહાપદ્મ એક હજાર વર્ષાં સુધી, ૧૦ હરિષણે ૭૩૩૦ વર્ષી સુધી અને ૧૧ જયચક્રીએ ૪૦૦ વર્ષ સુધી નિર્મલ સયમની સાત્ત્વિકી આરાધના કરી હતી. વિશેષના શ્રી દેશનાચિંતામણિના પહેલા ભાગ વગેરેમાં જણાવી છે. ૨૦
ર૧. પ્રશ્ન-જેમ પાછલા ભવમાં નિયાણું કરીને જ વાસુદેવ ચાય તેવી રીતે અલદેવમાં તે પ્રમાણે જ હેય કે નહિ ?
For Private And Personal Use Only