________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
4
પિતૃદ્ઘત્યા
અક ૧૦]
અનુલક્ષીને નથી.
“હિંસા કર્યા વિના તેનાથી પ્રાપ્ત થતાં ભૌતિક સુખ મેળવવાની સતત ચિંતાનુ પરિણામ વિશિષ્ટ અહિંસા ” એ વાકય અહીન છે. કારણ કે એમાં વિશિષ્ઠ અહિં - સાની અવળી વ્યાખ્યા છે. ભૌતિક સુખ મેળવવાની સતત ચિંતામાં પણ છે, એ સૂત્રકથન લેખકશ્રીને ઉપલબ્ધ થયું. જણાતું નથી. એટલે જ પ્રકાશના દાઢમાં વેદવાદ અને વિશિષ્ટ અહિંસાવાદ જલી મરતાં હતાં,” વિશિષ્ટ અહિંસાવાદની કલ્પિત વ્યાખ્યા ઘુસાડી લાગે છે.
હિ'સા રહેલી જ “તેના જ્ઞાનએમાં તેમણે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૫ ]
ગ્રંથની શરૂઆતનાં પ્રકરણામાં “તિ મહાવીર” અભયકુમારને જે ખાધ આપે છે, તેમાં પણ જૈનાના વિરુધ્ધ હકીકત છે. પ્રભુ મહાવીરના મુખમાં મુકાએલાં મેધવચના તેજસ્વી છે, પ્રેરણાત્મક છે, અને ઉચ્ચ આશયથી ભરેલાં લાગે છે. છતાં એવી સ્પષ્ટ વ્યવહારની, સ’સાર-વ્યવસ્થાની લાક્ષણિક આજ્ઞા તીર્થંકર ન જ આપે. બીજી હકીકત એ છે કે વર્ધમાન સ્વામી પોતે જ કહે છે કે, હું કૈવલ્યને આરે ઊભા છુ' એટલે તેમને કેવળજ્ઞાન થયું નથી. તીર્થં કર કેવળપ્રાપ્તિ પહેલાં વ્યાખ્યાન ખાધ કે ઉપદેશ ન જ કરે. એને માટે લેખક પોતે જ દેવદત્તને મુખે મુખ્યને કહેવડાવે છે કેઃ—
“જો જિનશાસન પ્રમાણે અનુસરવુ હોય તે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરે। ત્યાંસુધી ઉપદેશ આપવાનું બંધ કરો.'
“હું કેવળજ્ઞાનને આરે ઊભો છું.” એમ પણ જિન ભગવાન ખોલે જ નહિં, પણ છતાં તેથી કેવળ નથી થયું તે પણ “હું ઉપદેશી રહ્યો હ્યુ,” વગેરે શબ્દોથી સિધ્ધાંત વિરુધ્ધ હકીકતો મહાવીરસ્વામીના મુખમાં મૂકવાની ક્ષતિ લેખકે કરી છે. તે તેમનુ જૈન શાખનું અજ્ઞાનપણું સૂચવે છે અને એવા અજાણપણામાં આવી ધાર્મિક વાતા તી''કરને નામે તેમના મુખમાં મૂકવી તેનુ નામ કલાને નામે સ્વતંત્રતા ન જ ગણાય,
વળી કૈવલ્યપ્રાપ્તિ પહેલાં મહાવીર પ્રભુએ શિષ્ય શિષ્યા કર્યાં જ નથી. તે પછી સાધવી–આરજાએ તેમના સધમાં હોય જ કયાંથી ?
હિંસાના અંદાજ કાઢવાની, તેના નાશ કરવાની આજ્ઞા તેજસ્વી છે, પણ માનવીને બુધ્ધિ છે માટે તેનાથી હલકાં પ્રાણીઓ કીડી–માખીની યા પાળ, એવા ભ્રામક એકાંતિક ઉપદેશ જિન ભગવાન ન જ આપે. વળી “સાવધાન માનવીએ પોતપાતાની હિંસા જિંનેાપદેશ જ્વલંત છતાં કરે તે તેનાં કર્યાં છે. તું અનાથ, અખેલ, અસુખી, અસાધન, અજ્ઞાનાની હિંસા થતી અટકાવ.” એવા એકાંત માનવેતર પ્રાણીઓની જ રક્ષા કરવાને અને તેમની જ હિંસા અટકાવવાને એકપક્ષી" બાધ પણ તીર્થંકર ન કરે, તા તેની આજ્ઞા તા તેની કરે? વળી આમાં જૈનધર્મીના કવાદની અવળી મમજણુ દેખાય છે.
For Private And Personal Use Only
શ્રેણીઓની રચનામાં ભગવાન મહાવીરના હાથ પ્રત્યક્ષ કે પરાક્ષ ન જ હાય, એટલે અભયકુમારને આદેશેલી હકીકત પણ યથાતથ્ય નથી.
શ્રેષ્ઠીને દવાશાળા વગેરે સ્થાપવાનું પ્રત્યક્ષ સૂચન કે વિગ્રહમાં પડવાનું સૂચન