________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯]
શ્રી માંડવગઢની મહત્તા
[ ૪૭૧ ]
લાગે છે.) મંત્રી સાંડા ભાર્યાં ભાઉના પુત્ર મત્રી ચાંપાકે ભરાવ્યા તે તેની પ્રતિષ્ઠા તપાગચ્છાધિપતિ શ્રી સેામસુન્દરસૂરિજીના શિષ્ય શ્રી જયચદ્રસૂરિજીએ વૈ. શુ. ૩ ને શનિવારે કરી. ચાંપાકને ચાંપલદે ( ચાંપૂ) નામે પત્ની હતી. માટા ભાઇ કાળા નામે હતા. તથા ખીજા ભાઇ બહેન વગેરે મેટુ કુટુમ્બ હતુ,
www.kobatirth.org
૨૦. સંવત્ ૧૫૫૧ ની શ્રી 'બિકાજીની ૧૨ ઈંચ ઊંચી શ્વેત પાષાણુની પ્રતિમા શ્રી માંડવગઢજીમાં કારખાનાના કંપાઉડમાં ખાદકામ કરતાં નીકળી છે તે પર નીચે પ્રમાણે લેખ છે.
संवत् १५५१ वर्षे मागसिर व० १२ सोमे मं. विमल संताने प्रा० सु० श्रीपति भार्या हलाई श्रृङ्गारदे हसाई पुत्र स० सधारण हंसराज हेमराज सिंध राजादि कुटुम्बयुतेन श्री अम्बिकामृर्तिः कारापिता प्रतिष्ठि (त) म् श्री हेम त्रिमल - શ્રૃમિ (:) શ્રી શ્રી ચણ.....
૨૧. સ. ૧૫૯૭ની સાલની શ્રી કુન્થુનાથજીની ધાતુની પંચતીથી આગરા શ્રી પ્રભસ્વામીજીના મૉંદિરમાં છે. તે સંધવી જાવડે પેતાના ધ્યેય માટે ભરાવીને તપાગચ્છાધિપતિ શ્રી સામસુન્દરસૂરિજીના સંતાનીયા શ્રી લક્ષ્મીસાગરસૂરિજીના પટ્ટધર શ્રી સુમતિસાધુસૂરિજીએ મહા સુદિ ૧૩ને રવિવારે પ્રતિષ્ઠિત કરી.
શ્રીમાલનાતીય
સં. ઉદા, ભા. હ`સા. ખીમા, ભા-પૂજી. T
સા. જગસી, ભા, માઉ.
સા. ગાલ્લ્લા, ભા. સાપા
મેધા
કર્ણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ॰ રાજા. ભા॰ સામૂ
સ. ાવડ, ભા. ધનાઈ, જીવાદે, સુહાગદે, ને સત્તાદે,
સ. હીરા, ભા. રમાઈ I
સ. લાલા, આદિ.
આ પ્રમાણે સધળી જાવડની કુટુમ્બ પરમ્પરા હતી.
૨૨. માંડવગઢમાં મૂલનાયકજી શ્રી શાન્તિનાથ છે. લગભગ તેટલા જ પ્રમાણુના ધાતુના શ્રી શાન્તિનાથજીના એક પ્રતિમાજી ધાર ગામમાં અનીયાવાડીના મન્દિરમાં છે. આ પ્રતિમાજી આશરે સવાસેા વર્ષે પૂર્વ માંડવગઢજીમાં મળી આવ્યાં હતાં. તે સમયે માંડવગઢજીમાં મન્દિર વગેરે કઈ પણ હતું નહિ એટલે ધારના શ્રાવકા તે પ્રતિમાને ધાર લઇ આવ્યા હતા. હાલમાં તે તે શ્રી આદિનાથજીના મન્દિરમાં જમણી બાજુમાં છે. ધારમાં તે મન્દિરના જીર્ણોદ્ધાર થવાની જરૂર છે. જો જીર્ણોદ્ધાર કરાવીને આ પ્રતિમાજીને મૂલનાયકજી તરીકે બિરાજમાન કરવામાં આવે તે તે ઘણું સુન્દર અને શોભિતું થાય તેમ
For Private And Personal Use Only