SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાવાલના અમ્બાજીના મંદિરની માલિકી અંગેનો સિરોહીના જિલ્લા મેજીસ્ટ્રેટનો ચુકાદો જાવલમાં જેનો હસ્તકના અંબિકા દેવીને મંદિરમાં તા. ૨૦–૩–૪ર ના દિવસે દસ-અગિયાર વાગ્યાના સુમારે કેટલાક સનાતની કહેવાતા માણસોએ ઘુસી જઈને શ્રીનેમિનાથ પ્રભુની મૂર્તિ ખંડિત કરી વગેરે જે દુર્ઘટનાઓ બની, તે સંબંધી એક નેધ “શ્રી જેન સત્ય પ્રકાશના ગયા–સાતમા અંકમાં અમે પ્રગટ કરી છે. તા. ૨૦-૩-૪૨ ના દિવસે આ ઘટના બની તેના ફક્ત બે દિવસ પહેલાં જ, સિરોહી રાજ્યના જિલ્લા મેજીસ્ટ્રેટે આ અંબિકાના મંદિરની માલિકી અંગે જે ફેંસલે આપ્યો હતોજેમાં જૈન મહાજનની માલિકીને સંપૂર્ણ સ્વીકાર કરવામાં આવ્યો છે, તેની મૂળ (હિન્દી ભાષાની) નકલ તેમજ તેને ગુજરાતી ભાષામાં સાર જનતાની જાણ માટે અમે અહીં આપીએ છીએ. તંત્રી, बनाम –મૂળ ચુકાદરવાર ન કાર્ચત જનારી રંજ્ઞાસ G.S. Apte Esqr. M.A.. LL.B. કિરિટ સેનિટ સિરોદી વાજે તા. ૨૮–૩–૪૨ मुस्तगीस मुलजिमान श्रीसरकार जरिये (१) पंच महाजनान जैन जावाल सबइन्सपेक्टर पुलिस बरलूठ (२) पंच वैष्णव जावाल ગુમ લેર ૨૪૪–૧૪૫–૧૪૬ ના. . यह मामला जेर दफा १४४-१४५-१४६ जा. फौ. थांना बरलूट की तरफ से अदालत हाजा में ता. २०-१-४२ को जरिये रिपोर्ट इस लिए भेजा गया, के जावाल में अम्बावजी का मन्दिर है जो वैष्णवान का होना कहा जाता है. वो जैनलोग खुद को कहते हैं. अम्बावजी का दर्शन तीन माह से जैनोंने बन्द किया है. उस वक्त से नाइत्तफाकी इनमें हुई व नकजे अमन का अन्देशा हुआ बलके तीन जरायम भी इसके मुताल्लिक हुए. ताः १५-१-४२ को काउ For Private And Personal Use Only
SR No.521578
Book TitleJain_Satyaprakash 1942 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy