________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૭.
૧૧ થી ૧૫ ટ પહેાળી અને ૧૩ ઝટ ૨ ઈંચથી ૧૪ પુટ ૮ ઈંચ ઊંડી છે. આ ગુફા ઘણીખરી પુરાઈ ગઈ છે. તેની પછવાડે એક નાની ગુફા કે સાદુ' મંદિર છે, જે સાડા છ પુટ પહેાળુ અને છ ફુટ ઊંડુ છે, આ મદિર કયા સ`પ્રદાયનું છે તે જાણવા માટે કંઈ પણ સાધન નથી, તેની ઉપર એક જ પથ્થરના સ્થંભવાળું એક નાનું "દિર છે.
આ ગુફાની ઉત્તરે આસરે છ વાર દૂર આ સમૂહની બીજી ગુઢ્ઢા છે, જે આગલા ભાગમાં ત્રેવીસ ફ્રુટ અને પાછલા ભાગમાં પચીસ પુટ પહેાળી છે. તેની ઊંડાઈ આસરે સાડાસેાળ ફૂટ છે. તેની ઉત્તરની દિવાલમાં એક ભોંયરૂં છે, તે ઘણા અનિયમિત આકારનું છે. તે સવા છ ટ ઊંચુ છે. તેની પહોળાઈ આગળના ભાગમાં ૫ ફુટ ૨ ઈંચ અને પાછળના ભાગમાં સાડા નવ છુટ છે. દક્ષિણ બાજુની દિવાલમાં પણ એક ભેાંયરાની શરૂ આત થાય છે. ગુફાની કાઈ પણ દિવાલ સીધી નથી. પાછલના ભાગની દિવાલ એ ફૂટ દસ ઇંચ જેટલી પાછળના ભાગમાં ટળી પડે છે, તેના મધ્યમાં જૈન તીર્થંકરની એક ગ્રામ્ય મૂર્તિ છે. તે રૂપરેખા વિનાની છે, તેમાં જિન તીર્થંકર પદ્માસને પલાંઠી વાળી સ્થાપિત થયેલ છે. આ મૂર્તિની લંબાઇ પધ્માસનથી માથાના મુગટ સુધી છ ફૂટ દસ ઈંચ છે. એ ઘુંટણના વચ્ચેનુ અંતર છ ફૂટ એક ચ જેટલું છે. પબાસનની લખાઈ છે ફૂટ એક પંચ અને પહેાળા ચાર ફૂટ એક ઈંચ છે. ગુફાની બહારની બાજુની કાર જે ચાવીશ ફ્રૂટ આઠ ઈંચ લાંબી છે, તે આગળની દિવાલ ઉપર એક ફૂટ પાંચ ઈંચ જેટલી આગળ પડે છે, તેના બન્ને છેડે નાનાં ભોંયરાઓ છે તે પુરા ગએલાં છે. ૧
ઓરગામાદની જૈન ગુફાઓ
ઔર’ગાબાદ શહેર દુધના નદીની ખીણવાળા પ્રદેશમાં આવેલુ છે. દુધના નદીની દક્ષિણ બાજુ સતારાની ટેકરી અને ઉતર દિશા ભણી સામેલ નામને ડુંગર છે. એ નદી લેારાથી નીકળી પૂર્વ તરફ વહે છે. ખડકીર નામનું એક ગામ અસલ અહીં આવેલું હતું. અહમદનગરના મુજા નિઝામ શાહના વડાપ્રધાન મલેક અબરે આ ગામને રાજ્યની નવી રાજ્યધાની તરીકે પસંદ કર્યુ હતુ.
અહમદનગર રાજ્યને તે સમયમાં ઘણા વિસ્તાર થયા હતા. મલેક અંબરે છે. સ. ૧૬૧૬માં નરકંડા નામને મહેલ અને મસ્જીદ ખડકી ખાતે બંધાવ્યાં હતાં. આ મહેલની આસપાસ લશ્કરના માણસેાએ પાતાનાં મકાનો બાંધ્યાં હતાં. મોગલ સામ્રાટ જહાંગીરના લશ્કરે એ મહેલને ઈ. સન ૧૬૨૧ માં ઉજજડ વેરાન કરી બાળી નાખ્યા હતા. મલેક અંબરના પુત્ર તેખાન જે ૧૬૨૬ માં પેાતાના પીતા પછી વડાપ્રધાન થયા હતા, તેણે ગામનુ નામ ફેરવીને ફતેહનગર રાખ્યું. ઈ.સ. ૧૯૫૭માં દક્ષિણના સૂબા તરીકે તેને માકલવામાં આવ્યા હતા. તેણે તેનગરમાં પોતાનું નિવાસ્થાન રાખી ત્યાં પેાતાને 1 Arehaeological Survey of Western India. Vol. III 187576. P. 12-13,
2 Gurheh-Birges's Nizam Vol. 1, P. 103 and Gurka (Grant Duffs History Vol. 1, P. 9,
For Private And Personal Use Only