________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિઝામ રાજ્યમાં આવેલી
કેટલીક જૈન ગુફાઓ
સંક-. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ
શ્રી જૈન સત્ય પ્રકાશના ગયા અંકમાં નિઝામ રાજ્યમાં આવેલી ઇલોરાની જૈન ગુફાઓ સંબંધી હકીક્ત જોઈ. આ લેખમાં નિઝામ રાજ્યમાંની બીજી કેટલીક જૈન ગુફાઓની હકીક્ત આપવામાં આવે છે. આ ગુફાઓનું સંશોધન નિઝામ રાજ્યના પુરાતત્ત્વ ખાતા તરફથી કરવામાં આવ્યું છે. વ્ય.
કારૂસાની જેન ગુફા ધારાસન્તાથી વાયવ્ય ખૂણામાં ઓગણત્રીસ માઈલ દૂર સોસા નામનું એક સુંદર મોટું ગામ આવેલું છે. સૌસા તુરાજ નદીની એક નાની શાખા પર છે.
કારૂસાગામથી આસરે સવાપાંચ માઈલ દૂર પૂર્વ દિશામાં એક નીચી પણ સીધા ચઢાવવાળી ટેકરી આવેલ છે, જેના નરમ ખડકમાં કેટલીક ગુફાઓ કોતરી કાઢેલ છે. ખક ગટ્ટાબંધ અને ખડબચડે હોવાથી સુંદર શિલ્પકામ થઈ શકે નહિ એ સહેલાઈથી સમજી સકાય તેવું છે. આ ગુફાઓ પાછળથી જે રીતે ખવાઈ ગઈ છે, તેથી તેમની સ્થિતિ વધુ ખરાબ બની છે.
ટેકરીના શિખર પાસે, ખડકવાળા વિભાગમાં ઘડાક અંતર સુધી ગુફાઓ નથી. પણ એ અંતર વટાવ્યા પછી ગુફાઓને મુખ્ય સમુદાય આવે છે. આ સમુદાયમાં વધારે મોટી ગુફાઓને સમાવેશ થાય છે. પહેલી ગુફાનો આકાર અનિયમિત છે, તે
तस्माद् व्याधिरुगन्तके हितकरे संसारनिर्वाहके, ध्याने शुक्लबरे रजःप्रमथने कुर्यात् प्रयत्नं बुधः ॥
-દશવૈકાસ્ટિક સરકૃત્તિ (દારિમ), g૦ રૂર, કદ ૯ અર્થ– આધ્યાનથી જીવ તિર્યંચગતિ પ્રાપ્ત કરે છે; રૌદ્રધ્યાનના પ્રતાપે જીવ અધગતિ (નરકગતિ)ને પામે છે; ધર્મધ્યાનથી જીવ દેવગતિ પ્રાપ્ત કરે છે તથા શુભ-ઉત્તમ ફળને ભક્તા બને છે. વળી શુકલધ્યાનથી જીવના જન્મને ક્ષય થાય છે અર્થાત્ જીવ મેક્ષમાં સિધાવે છે. એટલા માટે શુકલધ્યાન આધિ વ્યાધિને ક્ષય કરનારું આત્માને એકાન્ત હિતકારિ છે, અપાર અને અસાર સંસારને નાશ કરનારું તેમજ કર્મ રજને મથી નાખનારું છે. અને તેથી સુજ્ઞ પુરુષ એ શ્રેષ્ઠ એવા શુકલધ્યાનને વિષે ઉદ્યમવંત થવું એ શ્રેયસ્કર છે.
For Private And Personal Use Only