SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વીકાર ૧. ચેગશાસ્ત્ર (અનુવાદયુક્ત): સંપાદક-શ્રી. ખુશાલદાસ જગજીવનદાસ; પ્રકાશક-મહાવીર જૈન વિદ્યાલય, ગેવાલિયા ટેક રોડ, મુંબઈ પૃષ્ઠસંખ્યા ૩૨+૧૨૮૪૪; મૂલ્ય-આઠ આના.. ૨. અષ્ટકમકરણ (આ. હરિભદ્રસૂરિકૃત) (અનુવાદયુક્ત): સંપાદક તથા પ્રકાશક ઉપર મુજબ; પૃષ્ઠ સંખ્યા ૨૮૧૮૪; મૂલ્ય-ચાર આના. | ૩. સવૈય-જ્ઞાન-જૈન-જેણ-સદ (આબૂ ભાગ બીજો): સંગ્રાહક તથા સંપાદક-પૂ મુનિમહારાજ શ્રી જયંતવિજયજી; પ્રકાશક-શ્રી વિજયધમસૂરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજૈન (માલવા), પૃષ્ઠસંખ્યા ૧૨૯+૯૪૦. મૂલ્ય ત્રણ રૂપિયા. | ૪ શખેશ્વર મહાતીર્થ ભાગ-૧-૨ (એક સાથે): લેખક તથા સંપાદકપૂ મુનિમહારાજ શ્રી જયંતવિજયજી; પ્રકાશક-શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજૈન (માલવા); ભાગ પહેલે-શંખેશ્વર સંબંધી ઇતિહાસ વર્ણન આદિ, પૃષ્ઠસંખ્યા ૪૮+૧૮૮; ભાગ બીજે-શંખેશ્વર સંબંધી ક૯પસ્તાત્રાદિ, પૃષ્ઠસંખ્યા ૩૦૪ આર્ટપેપર ઉપરનાં ૧૯ ચિત્રો, તથા પંચતીથીના નકશા સહિતનું મૂલ્ય-બને ભાગનું સવા રૂપિ. Manuscript Illustration of the Uttaradhyayana Sutra - Reproduced and described by W. Normen Brown; with 150 Figures on 46 Plates; Published by American Oriental Society, New Haven, Connecticut : અહીં આ પાંચમા પુસ્તક તરીકે જે અંગ્રેજી પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અમેરીકાના ન્યુ હેવન કાન. માંની અમેરીકન ઓરીયેન્ટલ સોસાયટી તરફથી પ્રગટ થયું છે. એ પુસ્તકનું નામ છે- “ ઉત્તરાધ્યયન સત્રની હસ્તલિખિત પ્રતોમાંનાં ચિત્રો ”; એનું સંપાદન ૭-૮ વર્ષ પહેલાં શ્રી. કાલકાચાર્યની કથાનું જેમણે (અંગ્રેજીમાં) સંપાદન કર્યું હતું તે શ્રી. ડબલ્યુ. નોર્મન બ્રાઉન મહાશયે કર્યું છે. આ પુસ્તક ડેમી { જેવડી મોટી સાઈઝમાં જાડા કાગળ ઉપર છપાયેલ છે. આ પુસ્તકમાં ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયનમાંના ઉપદેશને દર્શાવતાં જુદાં જુદાં ચિત્રો જુદી જુદી હસ્તલિખિત પ્રતોમાંથી મેળવીને, તે તે ચિત્રોના આધારે તે તે અધ્યયનના ઉપદેશનું વર્ણન આપવામાં આવ્યું છે. આ રીતે આમાં ૪૬ પૃષ્ઠોમાં કુલ ૧૫૦ ચિત્રો આપવામાં આવ્યાં છે. અને એ ચિત્રોનું વર્ણન બીજા ૫૪ પૃÅમાં આપવામાં આવ્યું છે. આ ચિત્રો મેળવવા માટે ચાર હસ્તલિખિત પ્રતે નો ઉપયોગ કરવામાં આવ્યે છે. આ પુસ્તકનું મૂલ્ય ત્રણ ટૅલર એટલે લગભગ નવ રૂપિયા છે. For Private And Personal Use Only
SR No.521577
Book TitleJain_Satyaprakash 1942 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy