________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન તીર્થ દર્ભાવતી (ડભોઈ)
લેખક: પૂ. મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી.
વડોદરાથી રેવે તથા મોટર રસ્તે ૧૯ માઈલ પૂર્વમાં કારૂપ હોઈ ગામ આવેલ છે. આ ગામ ક્યારે વસ્યું અને કોણે વસાવ્યું તે સંબંધી ચોક્કસ ઐતિહાસિક નિર્ણય નથી. કેટલાકેની માન્યતા એવી છે કે સિદ્ધરાજ જયસિંહે આ શહેર વસાવેલ છે. સિદ્ધરાજનું રાજ્ય વિક્રમ સંવત ૧૧૫૦ થી ૧૧૯૯ વચ્ચે સુપ્રસિધ્ધ છે.
ડભોઈનું સંસ્કૃત નામ દર્ભવતી, દર્ભાવતી અને દલિંકાગ્રામ વગેરે છે. એની સ્થાપના, સ્થાપત્ય, શિલાલેખો અને ફટાઓ વગેરે ગાયકવાડ સરકાર તરફથી મુદ્રિત થયેલા(૧-૨-૩) ડભોઈનાં પુરાતન કામો ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ અને (૪) Antiquities of Dabhoi in Gujarat by Vargus L. L. L. C. I. E. Director General of the Archaelogy Esqr. ૧૮૮૮ માં છપાઈ પ્રસિદ્ધ થઈ ગયેલ છે. જેમાં કાલિકાના મંદિરના અને તળાવની અંદરના જૂના મંદિરના દેખાવોના નકશાઓ પણ આપેલા છે, તેથી મારા આ લેખને ઉદેશ માત્ર જૈન ઐતિહાસિક બાબતેનું નિદર્શન કરાવવાને છે.
શ્રી મુનિચંદ્રસૂરિના જન્મ-જેન સાહિત્ય તરફ દષ્ટિપાત કરતાં ડભોઈ અંગે પ્રાચીનમાં પ્રાચીન હકીકત શ્રી મુનિચંદ્રસૂરિજીના જન્મસંબંધી ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણે
सा दब्भवइ ‘नयरी नयरसेहरत्तं सया समुव्वहा । जीए तुह पुरिससेहर ! जम्मदिणमहामहो जाओ ॥
१. श्रीवेद्यनाथामकृतांतकस्य स्नानेन काश्मीरजकर्दमेन । स्वर्गायते दर्भवती सदा या तस्या लिलेख स्थितराणकेन ॥पा. स. प. १९६ ॥ श्रीमदणहिलपुर-भृगूपुर-स्तम्भनकपुर-स्तम्भतीर्थ-दर्भवती ધવષ્ણમુનિ જેવું ( પ્રા. જે. કે. સંભા. ૨ નં. ૩૯, ૪૦, ૪૩, ) ત્રાટકેશાજીંજારિણી - જનમનોહરની વિવિધ મગન....રમતીસ્થાને છે
3. Patan catalogue of manuscripts Pages 48,196,334 રમત ગમત ચતુતિઃ –કાવ્યશિક્ષા, વિનયચંદ્રત સં. ૧૨૯૨ વર્ષે પોષ વદિ ષ ગૌ અઘેહ મી દર્શાવત્યાં પા. ૩૩૪
૩. જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૪૬૯, પરી ૦ ૬૮૭ ૪. વિશેષ માટે જુઓ ૫. બેચરદાસને લેખ “શ્રી મુનિચંદ્રસૂરિ અને શ્રીવાધિદેવસૂતિ શ્રી મુનિચંદ્રસૂરિગુણસ્તુતિ' અપભ્રંશમાં (પ્ર. જે. કે. કે. હેરલ્ડ પુ. ૧૩ અંક ૯ થી ૧૧ પૃ. ૩૨૪ થી ૩૩૫), દેવેદ્ર નાર્કેદ્ર પ્રકરણવૃત્તિની પ્રસ્તાવના (પ્ર. જે. આ. સભા), મુનિસુંદરસૂતિ , ગુર્નાવલી, પ્રભાવક ચરિત્રાતર્ગત વાદિદેવસૂરિપ્રબંધ, (નં. ૨૧) જે સ્વ. સં. ની ભૂમિકા વગેરે.
For Private And Personal Use Only