SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [300] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૭ એકદા શ્રી ગુરૂ (દેવચંદ્રસૂરિ)ને પૂછ્યા વગર અન્યગચ્છના દેવેદ્રસૂરિ અને મલયિંગર સાથે કલાઓમાં કૌશલ મેળવવા આદિમશે હેમચંદ્ર ગૌડ દેશ પ્રત્યે ચાલી નીકળ્યા ખેલૂર ગામે એ ત્રણે રહ્યા. ત્યાં રહેલા એક ગ્લાન મુનિની વૈયાવૃત્યથી સેવા કરી; તે મુનિની રૈવતક (ગિરનાર) તીર્થાંમાં જઈ દૈવનમસ્કાર કરવાની ઇચ્છા હોવાથી હેમચંદ્રાદિ મુનિએ ગામના મુખી શ્રાવકાને સુખાસન અને તેને ઉપાઢનારાની સગવડ કરી ભાપવા સબંધી કહેતાં તે ગાડવણ થઈ ગયા પછી ત્રણે સૂઈ જતાં પ્રભાતે ઊઠતાં ત્રણેએ પાતાને રૈવતક પત પર જોયા. શાસનદેવતાએ પ્રત્યક્ષ થઇ ગુણ સ્તુતિ કરી જણાવ્યું કે આપ ભાગ્યવાના ત્ર રહેતાં જ સર્વ ખતશે, ગૌ દેશે જવું નિહ મતે અનેક મહાઔષધી અને મ`ત્રાને બતાવી તે દેવતા સ્વસ્થાને ગયાં. એકદા શ્રી ગુરુએ (શ્રી હેમચંદ્રચાર્ય'જીના ગુરુ શ્રી દેવચંદ્રસૂરિએ) આ ત્રણે મુનિઓને શ્રી સિદ્ધચક્રજીને મંત્ર તેના આમ્નાય સહિત બતાવ્યા. તે મંત્ર પદ્મિની સ્ત્રીના ઉત્તરસાધકપણાથી સધાય. તે રીતે સધાય તા ઈચ્છિત વર મળે. અન્યથા નહીં” પછી અન્યદા કુમારગામમાં જતાં ધેાખીનો પાસેના વજ્રથી પદ્મિની સ્ત્રીની ભાળ મળતાં તેના પતિની 'મતિ લીધી. તે પતિપત્ની ગિરનાર માવ્યાં અને તે દ્વારા શુદ્ધ બ્રહ્મચર્યપૂર્વક મંત્ર સાધ્યા એ વાત ભાવે છે. એટલે તીના અધિષ્ઠાતા શ્રીવિમલેશ્વર દેવ પ્રત્યક્ષ થઈ પુષ્પવૃષ્ટિ કરી ‘ચ્છિત વર માંગે' એમ એક્ષ્િા.” ततः श्री हेमसूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तिनगर्या : प्रासाद एकरात्रौ ध्यानबलेन सेरीसकमामे समानीत इति जनप्रसिद्धिः मलयगिरिसूरिणा सिद्धान्तष्टत्तिकरणवर इति श्रयाणां वरं दत्वा देवः स्वस्थानमगात् । Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા —ત્યારે શ્રોહેમસૂરિએ રાજાને પ્રતિધ કરવાનું–જૈન બનાવવાનું અને વેદ્રસૂરિએ પેાતાની પ્રસિદ્ધિ માટે કાન્તિ (કાંચી-દક્ષિણુ) નગરીમાંના પ્રાસાદ એક રાત્રિમાં ધ્યાન ખલથી સેરીસકમાં લાવવામાં આવે એવું વરદાન માગ્યુ. એવી જનપ્રસિદ્ધિ છે. મલયગિરિસૂરિએ સિદ્ધાંતા પર વૃત્તિ રચવાનું વરદાન માગ્યુ. આ પ્રમાણે વર આપી દૈવ પેાતાને સ્થાને ગયા. ,, જિનમ’નગણુિ દેવેદ્રસૂરિજી માટે મા દન્તકથા છે એટલું જે જણાવે છે તે પશુ વિચારણીય તેા છે જ. આ જ દેવેદ્રસૂરિજીના પરિચય ૧૪૨૨માં થયેલા શ્રીકૃષ્ણષિ ગચ્છના જયસિંહસરિજી કુમારપાલચરિત્ર મહાકાવ્યમાં પ્રથમ સČમાં આપે છે. બાકી બધા પરિચય લગભગ મળતા છે, પરં'તુ દેવના વરમાં સેરિસકમાં ક્રાંચીનગરથી મંદિર કે મૂર્તિ લાવવાને લેશ પણ ઉલ્લેખ નથી. દેવેદ્રસૂરિ, હેમચંદ્રાચાયના મિત્ર હતા. નવીન ળાએ જાણવા સાથે જ બહાર વિચરે છે, દેવ આવે છે વગેરે બધુ મળતુ છે. પણ સેરીસા સબધી લગારે ઉલ્લેખ નથી. એટલે આમાં ચાર વિકલ્પે આપણને મળે છે. ૧ જયસિંહસૂરિની માન્યતા પ્રમાણે દેવેદ્રસૂરિ હેમચંદ્રસૂરિજીના મિત્ર હતા. ૨ જિનમંડનગણના લખવા પ્રમાણે હેમચંદ્રાચાય જીના મિત્ર સહાધ્યાયી શ્રી દેવેદ્રસૂરિજી હતા. દેવતા ત્રણેને વરદાન માપે છે, તેમાં દૈવેદ્રસૂરિજી કાંચીનગરથી સેરીસામાં મદિર લાવવાનું વરદાન માંગે છે. For Private And Personal Use Only
SR No.521576
Book TitleJain_Satyaprakash 1942 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy