SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१८] श्री बैन सत्य प्रकाश [વર્ષ ૭ भणियं----इत्थ पहाणफलही चिट्ठइ, जीसे पासनाहपडिमा कीरइ; सा य सन्निहियपाडिहेरा हवइ । तओ सावयवयणेणं परमावइआराहणत्थं उववासतिगं कयं गुरुणा । आगया भगवई । तीए आइद्रं । जहा-सोपारए अंधो सुत्तहारो चिट्ठइ । सो जइ इत्थ आगच्छइ अट्ठमभत्तं च करेइ, सूरिए अत्थमिए फलहिअं घडेउमाढवइ, अणुदिए पडिपुण्णं संपाडेइ, तओ निप्पजइ । तओ सावएहिं नदाहवणत्थं सोपारए पुरिसा पट्ठविआ । सो आगओ । तहेव घडिउमाढत्ता । धरिणिन्दधारिआ निप्पन्ना पडिमा । घडिन्तस्स सुत्तहारस्स पडिमाए हिअए मसो पाउन्भूओ । तमुविक्खिऊण उत्तरकाओ घडिओ । पुणो समारितेण मसो दिट्ठो । टकिआ वाहिआ । रुहिरं निस्सरिउमारद्धं । तओ सूरिहिं भणिअं-किमेयं तुमए कयं ? । एयंमि मसे अच्छन्ते एसा पडिमा अईवअब्भुअहेऊ सप्पभावा हुन्ता । तभी अंगु ठेणं चंपिउ थभियं रुहिरं । एवं तीसे पडिमाए निप्पन्नाए चउवीसं अन्नाणि बिंबाणि खाणीहीतो आणित्ता ठाविआणि । तओ दिव्वसत्तीए भवज्झापुराओ तिन्नि महाबिंबाणि रत्तीए गयणमग्गेण आणीयाणि । चउत्थं वि आणिज्जमाणे विहाया रयणी । तओ धारासेणयग्गामे खित्तमझे बिंबं ठिअं । रण्णा सिरिकुणारपालेण चालकचक्कवइणा चउत्थं बिंब कारित्ता ठविरं । एवं सेरिसे महप्पभावो पासनाहो अजवि संघेण पूइज्जइ । मिन्छा वि उवद्दवं काउं न पारेति । ऊसुअघडिअत्तेण न तहा सलावण्णा अवयचा दिसति । तम्मि अ गामे तं बिंबं अजवि चेहरे पूइज्जइ त्ति । ભાવાર્થ-અયોધ્યાથી શ્રી દેવેંદ્રસૂરિજી ચાર બિંબ કેવી રીતે લાવ્યા તે કહે છે. પદ્માવતી અને ધરણેકના આરાધક છત્રાવલીય શ્રી દેવેંદ્રસૂરિજી વિહાર કરતા સેરીયા પધાર્યા. ત્યાં ઉકકુડીય આસને કાઉસગ્ગ કરતા હતા. આ પ્રમાણે બહુ વાર કરતાં જોઈ શ્રાવકે એ પૂછ્યું. “ભગવદ્ ! આવી રીતે કાઉસ્સગ કરવામાં શું વિશેષતા છે? સૂરિજીએ કહ્યું. અહીં એક પાષાણને મેટો ટુકડો-ફલહી છે. તેની પાશ્વનાથ ભગવાનની પ્રતિમા કરવામાં આવે તો તે મહાચમત્કારી–પ્રભાવિક થાય'. પછી શ્રાવકેના વચનથી સૂરિજીએ પદ્માવતીને આરાધવા અટ્ટમ કર્યો. દેવી હાજર થયાં. તેણે કહ્યું, “પારક નગરમાં એક આંધળે શિલ્પકાર-સૂત્રધાર રહે છે તે અહીં આવી અઠ્ઠમ કરી સૂર્ય આથમ્યા પછી પ્રતિમાજી ઘડવાનું કામ શરૂ કરે અને સૂર્ય–ઉદય પહેલાં તે કામ પૂરું કરે–પ્રતિમાજી ઘડી લે તો તે પ્રતિમાજી મહાચમત્કારી થાય. પછી બીજે દિવસે શ્રાવકોએ સોપારક નગરથી તે સૂત્રધારને બોલાવવા માણસ કહ્યું. સૂત્રધાર આવ્યું. પ્રતિમા બનાવવાનું કામ શરૂ કર્યું. ધરણેન્દ્રસહિત પ્રતિમા બનાવી. પ્રતિમા બનાવતાં પ્રતિમાજીના હૃદય પર મસો પ્રાદુભૂત થયે. પણ તેની ઉપેક્ષા કરીને પ્રતિમાજીનાં બાકીનાં અવયવો બનાવ્યાં. પછી ફરીથી ઠીક કરતાં For Private And Personal Use Only
SR No.521576
Book TitleJain_Satyaprakash 1942 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy