________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
.
.
संवत १५४१ वर्षे वैशाख सुदी ५ श्रीमाल ज्ञातीय संघवी राणा सुत संघवी धरणा भार्या सेढी संघवी सुहणा भार्या मानु द्वितीय भार्या लाढी सहवीरयुतेन श्री सुपार्श्वबिंब कारितं प्रतिष्ठितं च धर्मघोष गच्छे श्री साधुरत्नसूरिभिः मंगलं ।
બુરાનપુર આવનાર જાત્રાળુઓને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ આદિની પ્રાચીન પાદુકાઓ જે એથી ત્રણ માઈલ દૂર “સન બરડીમાં આવેલા છે, તેના દર્શનને પણ લાભ મળે છે.
શ્રી. માંડવગઢ તીર્થની તેમજ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થની યાત્રાર્થે આવનાર –જનાર શ્રાવકભાઈઓએ આ બુરાનપુર તીર્થના દર્શન કરવાને અપૂર્વ લાભ અવશ્ય લેવા યોગ્ય છે, કારણ કે શ્રી. માંડવગઢ તીર્થ અને અંતરીક્ષજી તીર્થની વચમાં બુરાનપુર આવેલ છે. આવવા-જવાની રેવેની સગવડ પણ સારી છે.
શ્રી માંડવગઢ તીર્થથી આવનારને મહુથી ખંડવા થઈ બુરાનપુર સ્ટેશન ઊતરી ગામમાં મોટર ઘોડાગાડીથી અવાય છે. અને શ્રી. અન્તરીક્ષછતીર્થથી આકેલા થઈ ભુસાવલથી બુરાનપુર અવાય છે.
તૈયાર છે, આજે જ મંગાવે. શ્રી જેને સત્ય પ્રકાશની બીજા, ત્રીજા, ચોથા, પાંચમ, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલો. મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા.
શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક-ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી લેખેથી સભર ૩૨૮ પાનાનો અંક. મૂલ્ય છ આના
[ ટપાલ ખર્ચને એક આને વધુ ] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક–ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસથી સભર અંક. મૂલ્ય-એક રૂપિયો.
કમાંક ૪૩મ–જેન દર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય-ચાર આના.
કમાંક ૪પમો–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખોથી સમૃદ્ધ અંક મૂલ્ય–ત્રણ આના.
લખ–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી ધીkiટા, અમદાવાદ,
For Private And Personal Use Only