________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯િ૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭ કહો કેહી પરિ કીજીઈ જી, વાહે તું વીતરાગ; ભગતેં કેઈ ને રંજઈ જી, લાલચને સ્પો લાગ. જિસર૦ (૩) લળી લળી લટકે પાય પરું જી, વલિ વલિ ચીંતવું એક સમકિત ચિત્ત તુમ્હસું મિલે છે, મત મૂકી તેહ. જિણેસર૦ (૪) ધાતા દાતા ધનતણે જી, ત્રાતા તું જિનરાય; કેવલ લખમી વર કરો જી, મેઘવિજય ઉવઝાય. જિણેસર૦ (૫)
કલસ
ઈમ ગુણ્યા જિણવર સરસ રાગે ચોવીસે જગના ધણું, થિર રાજ આપે જાસ જાપે આપે આવે સુરમણી; સવિ સિદ્ધિ સાધે જિન આરાધે સ્તવનમાલા ગલિ ધરી, બહુ પુણ્ય જેણે સુખ સંજોગે પરમ પદવી આદરી. તપગચ્છ રાજે તેજ તાજે શ્રી વિજયભ ગણધરૂ, તસ પટ્ટધારી વિજયકારી વિજયરત્ન ધુરંધરૂ કવિરાજ રાયે ગુણગાયે કૃપાવિજય જયંકરું,
તસ સસ ગાવે ભગતિ ભાવે મેઘવાચક જિનવરૂ. (૨) ॥ इति श्री महोपाध्याय श्री ५ श्री मेघविजयग. विरचिता चतुर्विंशतिजिनस्तवनमाला संपूर्णा ॥
(સમાપ્ત )
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગ સુંદર
ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪ “x ૧૦” માઈઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બૈર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દેઢ આને જુદો.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ
For Private And Personal Use Only