________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
મહતણું દલ ચૂરવા રે, સબલ તૂ બલસૂર ભવિ; ચતુરાઈસું ચિત વસ્યો રે, પલક ન કીજે દૂર ભવિ. ભેટે) (૩) આયા જે તુઝ આગલે રે, પાતકીયા પણિ લેક ભવિ; તે પિણ સહુ સુખીયા કર્યા રે, પાયા ગ્યાન અલેક. ભવિ. ભેટે. (૪) ભવભ્રમ ટાલ મારો રે,- આણુ કરૂણા નેઠ ભવિ; તુઝ મુઝ મેઘ મયૂરને રે, સગપણ સમરથ શેઠ ભવિ૦ ભેટ(૫)
ર૧-શ્રી નમિજિન સ્તવન (ઉમડેત ઘુમડેત ફિરત વાદલ ગરજ સુણાવહી-એ દેશી) નમિનાથ આથ અનંત તાહરે, નાણું દંસણ ચરણની ભજના; ભગવંત ભગતની વાત મનમેં, ભાવો ભવજલ તરણની. (૧) ગુણવંત સંત જયંત જગમેં, પૂજા પામે દેવતા તે સર્વ પાયા તેજ તુથી, પાદપંકજ સેવતા. (૨)
તુ છહી આવે ફૂલ નવનવાં, ભવિક નવનવ ભાવના; નવનવા ઉપજે દ્રવ્ય દેસે, કરણ પ્રભુની સેવના. (૩) વિદ્યા વિવેક વિધ વૈભવ, ચતુર ચામીકર મણી; જિનરાજ પૂજા કાજ વિધિના, કર્યો જય જય જગધણી (૪) નવનવે ભાતે ખ્યાતિ પામે, લેક તે ગુણ સેવના; જગ ઊપરિ ગરજે દુ:ખ વરજે, મેઘ સેવક દેવના. (૫) - રર-શ્રી નેમિજિન સતવન
( દીઠે તુઝ દીદાર કે લેસન સાંમહ્યા–એ દેશી ) ( અથવા-સેઝિત સિકદાર દાંમાં લેભી માહરા લાલ કે-એ દેશી ). રાજી કરીઇ આજ કે યાદવ રાજીયા, હો લાલ કે યાદવ રાજીયા, નાથ નિવાજ અવાજના વાજા વાજીયા, હો લાલ કે વાજા; જગ પરિ જગ સુધ્યાન કે રાજે રાજિયા, હો લાલ કે રાજે, દીજે મુઝ સિર હાથ કે છત્ર ક્યું છાજિયા, હો લાલ કે છત્ર. (૧) તુમ્હ સોભાગી સામિના રાગી જન ઘણું, હે લાલ કે રાગી, વલિ સેવા જોગ ન પામે તુમ્હ તણું, હો લાલ કે પામે; અવધારો અરદાસ સદા કુણ કેહની, હો લાલ કે સદા, ભાવના સિદ્ધિ ઘી સિદ્ધિ કે નિશ્ચય નેહની, હે લાલ કે નિશ્ચય૦ (૨). સ્વારથીયાંની વાત ન કો’ મન સહે, હે લાલ કે કે, પરમારથીયા લેક તુહે સહુ કે કહે, હો લાલ કે તુહે;
For Private And Personal Use Only