SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॥ ગીય નીરૂં નમઃ | શ્રીજૈનસત્યપ્રકાશ [ વર્ષ ૩૭.... .... ....ક્રમાંક ૭૭.... મહે।પાધ્યાય શ્રી મેઘવિજયવિરચિત ચોવીસ જિન સ્તવનમાલા સંગ્રાહક તથા સંપાદક—શ્રીયુત સારાભાઇ મણિલાલ નવામ ( ગતાંકથી ચાલુ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir 6850 For Private And Personal Use Only palanpiritual discip ...અંક પ્] ૧૯–શ્રી મલ્લિજિન સ્તવન ( સહીયાં સેન્નુંનિંગર ભેટણ ચાલા—એ દેશી ) મલ્લિજિજ્ઞેસર મહિમાધારી, સાહે સુરતિ અતિશય સારી હૈ; મન મૂરતિ ભવિયણુ માહનગારી, દૂર ન મૂકી જાયલગારી હે. મ૦ (૧) અરજ સુણીજે એક હમારી, એ મુઝ ઈ તુઝ પરિવાર હે; મ૦ જોગી પિણુ જગિ આણુ ચલાવે, રાજા રાણા તુઝ ગુણ ગાવે છે. મં૦ (૨) જે સહૂ ઠામે સમતા રાખે, દેવ ! પરમપદ તૂ. તસ દાખે હે; મ રાતિ દિવસ હું તુઝ જસ ગાઊં, તેાપિણુ મુજરા કાંય ન પાઉં હે; મ૦ (૩) તું પેાતાના પરા ન જાણે, લેાક વિવેકી સહુ વખાણે છે; મ૦ એહુ સહજ કિમ આવે ટાણે, જિમિઇં તેા જે લેાજન ભાણે છે. મ૦ (૪) નિર્ગુણ્ણા પણ નેહી નિરવહીઈં, સઘલા સુગુણા કિહાંથી લહીઈ હે; મ જલ થય મેઘ સમાસઠ્ઠી ઇં, સાચા સાહિમ ઋણુ ગુણુ કહિઈ હે. સ૦ (૫) ૨૦-શ્રી મુનિસુવ્રતજિન સ્તવન ( ઢાલ-ઘણુરા ઢાલારા ઢાલા–એ દેશી ) મુનિસુવ્રત જિન રાજિએ રે, ગાજિએ મહિમા ગાજ વિજન લેટ; સજલ જલદ પિર સામલે રે, જોગીસર સિરતાજ વિજન ભેટા. ભેટા ભેટા હૈા સુજાણુ નર, ભેટા ભાવા ઊર્જલ ધરમનું ધ્યાન, મનમથ મેટા. ( આંકણી ) (૧) ચારાસી લખ ચેાનિમાં રે, ભમતાં વાર અનંત વિ; ચિંતામણિ સમ પામીએ રે, નામી સામી સંત. વિ॰ ભેટ॰ (૨)
SR No.521575
Book TitleJain_Satyaprakash 1942 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy